Automobile News: કાર કે બાઇક ચલાવતી વખતે બ્રેક અને ક્લચનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે લોકો જુદી જુદી ટિપ્સ આપે છે. પરંતુ શું સાચુ છે તે આપણે કેવી રીતે જાણી શકીએ? ચાલો તમારી મૂંઝવણ દૂર કરીએ અને તમને જણાવીએ કે બ્રેક લગાવતી વખતે ક્લચનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં. આ સાથે એ પણ જણાવવામાં આવશે કે જો બ્રેક સાથે ક્લચનો ઉપયોગ કરવામાં આવે છે તો તે કયા સંજોગોમાં કરવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?


અચાનક બ્રેક લગાવવાના કિસ્સામાં તમે ક્લચ અને બ્રેકને એકસાથે દબાવી શકો છો. ક્લચ અને બ્રેક્સ સામાન્ય રીતે આકસમિક સ્થિતિતમાં એક સાથે ઉપયોગમાં લેવાય છે કારણ કે કારને  નુકસાન પહોંચાડ્યા વગર બ્રેક લગાવવાની એ સૌથી કુશળ રીત માનવામાં આવે છે. જો કે, ધ્યાન રાખો કે બ્રેક કાળજીપૂર્વક મારો.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!


હાઈ સ્પીડમાં પહેલા બ્રેક દબાવવી વધુ યોગ્ય છે અને પછી જો તમારે કારને રોકવાની હોય અથવા કારની સ્પીડ વર્તમાન ગિયરના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ હોય તો તમારે ક્લચ દબાવવો જોઈએ. જો તમે આમ નહીં કરો તો તમારી કાર અથવા બાઇક, તમે જે પણ વાહનનો ઉપયોગ કરી રહ્યાં છો, તેને નુકસાન થઈ શકે છે.


આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


જો તમને લાગે કે કાર કે બાઈકને બ્રેક મારવાની જરૂર છે  તો માત્ર બ્રેક દબાવો, તેના માટે ક્લચનો ઉપયોગ કરવાની જરૂર નથી. જો તમારે કાર-બાઈકને ધીમી કરવી હોય અથવા રસ્તામાં કઈક આવી જાય તો તમે ફક્ત બ્રેકનો ઉપયોગ કરી શકો છો. જો તમે વર્તમાન ગિયરમાં સૌથી નીચલા ગિયરમાં છો, તો પહેલા ક્લચને દબાવો અને પછી બ્રેકને દબાવો. જો તમે પહેલા બ્રેક દબાવો છો, તો કાર અટકી શકે છે. જ્યારે આ પ્રથમ અથવા બીજા ગિયરમાં કરી શકાય છે, તે વધુ ઝડપે ન કરો.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!
આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય