Electric Vehicle: ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો `ડબ્બો` ઘરે લાવ્યાં પછી રોશો!
Electric Cars: શું તમે પણ મોંઘી હોવા છતાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? જો તમારો જવાબ હા હોય, તો તમને જણાવી દઈએ કે જો તમે એવું વિચારતા હોય કે ભલે આ કાર મોંઘી હોય, પરંતુ ઓછા ખર્ચમાં ચાલી જશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.. કારણ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારોને ખરીદવી અને ચલાવવી વધુ મોંઘી થઈ શકે છે.
Electric Vehicle: જો તમે પણ નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો. અને તમારો પ્લાન રનિંગ કોસ્ટ ઓછી કરીને પેટ્રોલ પર થનારા ખર્ચને ઓછો કરી દેવાનો છે, તો તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે, નહીંતર તમારે મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. આજે દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક કારની ચર્ચા છે. ભારતમાં થઈ રહેલા ઓટો એક્સ્પોમાં પણ ઇલેક્ટ્રિક વાહનોનો દબદબો જોવા મળ્યો છે. આ કારોને ભવિષ્ય તરીકે પણ જોવામાં આવી રહી છે.
આ પણ ખાસ વાંચોઃ
આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?
હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
Bipasha Basu Love Life: જ્હોનના એક ટ્વીટથી તૂટી ગયો હતો બિપાશાનો ભરોસો
Sofiya Ansari Bold Photos: સોફિયાના આ હોટ ફોટા જોવા સોશ્યિલ મીડિયા પર 'ટ્રાફિક જામ'
જો તમે પણ ઇલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડી માહિતી લેવી જોઈએ. કારણ કે ઈલેક્ટ્રિક કાર પણ પેટ્રોલ-ડીઝલ કાર કરતા ઘણી મોંઘી આવી રહી છે. જો કે ભારતમાં કેટલીક ઈલેક્ટ્રિક કાર પોસાય તેવા ભાવે પણ મળી રહી છે, પરંતુ આવી કારની કિંમત પેટ્રોલ મોડલ કરતા ઘણી વધારે છે. તેથી તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પેટ્રોલ પર થનારો ખર્ચ બચાવવાના ચક્કરમાં ઈલેક્ટ્રિક કાર ખરીદવોનો સોદો નુકશાન તો નથીને. ચાલો જાણીએ કે ઇલેક્ટ્રિક કાર ખરીદવી એ નફાકારક સોદો છે કે નહીં.
ઇલેક્ટ્રિક કાર ખરીદતા પહેલા શું જાણવું જરૂરી છે?
શું તમે પણ મોંઘી હોવા છતાં ઇલેક્ટ્રિક કાર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? જો તમારો જવાબ હા હોય, તો તમને જણાવી દઈએ કે જો તમે એવું વિચારતા હોય કે ભલે આ કાર મોંઘી હોય, પરંતુ ઓછા ખર્ચમાં ચાલી જશે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.. કારણ કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કારોને ખરીદવી અને ચલાવવી વધુ મોંઘી થઈ શકે છે.
આ પણ ખાસ વાંચોઃ
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
હે મા માતાજી! દયાબેનની આટલી ખરાબ હાલત : દીશા વાકાણીના આંખમાંથી આંસુ નથી સૂકાઈ રહ્યાં
શું ઈ-કાર રાખવી વધુ મોંઘી છે?
ચાલો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવીએ કે ઈ-કાર કે પેટ્રોલ કારમાં કઈ વધુ મોંઘી છે, ધારી લઈએ કે ઇલેક્ટ્રિક કારની કિંમત 20 લાખ રૂપિયા છે. જ્યારે તેજ કારનું પેટ્રોલ મોડલ 12 લાખ રૂપિયામાં મળે છે. એટલે કે પેટ્રોલ મોડલ કરતા ઈલેક્ટ્રિક કારનું મોડલ 8 લાખ રૂપિયા વધારે છે. હવે જો તમે ઇલેક્ટ્રિક કાર ખરીદીને ઘરે લાવશો તો તમારે 8 લાખ વધુ ખર્ચવા પડશે. પેટ્રોલ ચલાવવાનો ખર્ચ લગભગ 7 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. મતલબ કે પેટ્રોલ કારની રનિંગ કોસ્ટ સમાન છે. જ્યારે ઈલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ વિશે વાત કરીએ તો હાલમાં તે માત્ર 1 રૂપિયા પ્રતિ કિલોમીટર છે. આનો અર્થ એ છે કે પ્રતિ કિલોમીટર માત્ર 6 રૂપિયાની બચત થતી હોવા છતાં પણ ઇલેક્ટ્રિક કાર વધુ મોંઘી છે.
ઇલેક્ટ્રિક કાર મોંઘી કેમ છે?
હવે ઈલેક્ટ્રિક કાર દરેક કિલોમીટર પર 6 રૂપિયાની બચત આપી રહી છે, પરંતુ આપણે ઈલેક્ટ્રિક કાર ખરીદવા માટે 8 લાખ રૂપિયા તો વધુ આપી ચુક્યા છીએ. હવે ધારો કે જો તમે તમારી ઇલેક્ટ્રિક કાર દરરોજ 30KM ચલાવો છો, તો તમે લગભગ 9 વર્ષમાં એક લાખ કિલોમીટર ડ્રાઇવ કરી શકશો. એટલે કે એક લાખ કિલોમીટર દોડ્યા પછી તમે તે 8 લાખ રૂપિયા વસૂલ કરી શકશો. એટલે કે તેમાં 9 વર્ષનો લાંબો સમય લાગશે. અને જો આ પહેલા તમે તમારું વાહન બદલી નાંખો છો, તો નુકશામ તો તમારે જ વેઠવાનું આવશે..
આ પણ ખાસ વાંચોઃ
બાળકો પેદા કરો અને 2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ
આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો
શનિના કુંભરાશિ પ્રવેશ સાથે ત્રણ રાશિ પનોતીમાંથી મુક્ત અને પાંચ રાશિની પનોતી શરૂ થશે
સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને હાર્ટ
આજે 30 વર્ષ પછી શનિ આ રાશિમાં પ્રવેશશે, કોનું ડૂબશે જહાંજ અને કોનું ઉડશે વિમાન?