15000 રૂપિયાના બજેટમાં આ છે શ્રેષ્ઠ સ્માર્ટફોન, સ્પેસિફિકેશન્સ પણ છે દમદાર
જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છે અને તમારું બજેટ 15000 રૂપિયાની આસપાસ છે તો તમારી પાસે કેટલાક સારા સ્માર્ટફોન ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આમ તો બજારમાં ઘણા વિકલ્પ છે પરંતુ કેટલાક ખાસ સ્માર્ટફોન છે જેને તમે આ બજેટમાં ખરીદીશો તો સંતોષ અનુભવશો. જેમ કે તમે જાણો છો કે સ્માર્ટફોનમાં કેટલીક બેસિક વાતો પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં ડિસ્પ્લે, રેમ, કેમેરા, બેટરી અને પ્રોસેસર સૌથી વધુ મહત્વ ધરાવે છે. આવો અમે કેટલાક એવા ખાસ સ્માર્ટફોનની વાત કરીએ તો તમને 1500 રૂપિયાના બજેટમાં એક સારો વિકલ્પ આપે છે.
નવી દિલ્હી: જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છે અને તમારું બજેટ 15000 રૂપિયાની આસપાસ છે તો તમારી પાસે કેટલાક સારા સ્માર્ટફોન ખરીદવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આમ તો બજારમાં ઘણા વિકલ્પ છે પરંતુ કેટલાક ખાસ સ્માર્ટફોન છે જેને તમે આ બજેટમાં ખરીદીશો તો સંતોષ અનુભવશો. જેમ કે તમે જાણો છો કે સ્માર્ટફોનમાં કેટલીક બેસિક વાતો પર ધ્યાન આપવામાં આવે છે. તેમાં ડિસ્પ્લે, રેમ, કેમેરા, બેટરી અને પ્રોસેસર સૌથી વધુ મહત્વ ધરાવે છે. આવો અમે કેટલાક એવા ખાસ સ્માર્ટફોનની વાત કરીએ તો તમને 1500 રૂપિયાના બજેટમાં એક સારો વિકલ્પ આપે છે.
Oppo F11 Proની એવેન્જર એન્ડ ગેમ એડિશન ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત
Xiaomi Redmi Note 7 Pro
કિંમત: 13,999 (ફ્લિપકાર્ટ પ્રાઇસ)
પ્રોસેસર: ઓક્ટા કોર (2 ગીગાહર્ટ્ઝ, ડુઅલ કોર + 1.7 ગીગાહર્ટ્ઝ, હેક્સા કોર) સ્નૈપડ્રૈગન 675 પ્રોસેસર
રેમ- 4 જીબી
ડિસ્પ્લે: 6.3 ઇંચ (16 સે.મી) 1080x2340 px, 409 પીપીઆઇ આઇપીએસ એલસીડી
કેમેરા: 48 MP + 5 MP ડુઅલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 13 MP ફ્રંટ કેમેરા
બેટરી: 4000 એમએએચ, ક્વિક ચાર્જિંગ 4.0 યૂએસબી ટાઇપ-સી પોર્ટ
એરટેલે લોન્ચ કર્યો 48 અને 98 રૂપિયાનો પ્લાન, જાણો શું છે સુવિધાઓ
Samsung Galaxy M30
કિંમત: 14990 અમેઝોન પ્રાઇઝ
પ્રોસેસર: ઓક્ટા કોર (1.8 ગીગાહર્ટ્ઝ, ડુઅલ કોર + 1.6 ગીગાહર્ટ્ઝ, હેક્સા કોર) સેમસંગ Exynos 7 ઓક્ટા પ્રોસેસર
રેમ: 4 જીબી
ડિસ્પ્લે: 6.4 ઇંચ (16.26 સે.મી) 1080x2340 px, 394 પીપીઆઇ સુપર એમોલેડ
કેમેરા: 13 MP + 5 MP + 5 MP ટ્રિપલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 16 એમપી ફ્રંટ કેમેરા
બેટરી: 5000 એમએએચ, ચાર્જિંગ 4.0 યૂએસબી ટાઇપ-સી પોર્ટ
Latest Smart TV: 50 લાખ રૂપિયા છે આ TV ની કિંમત, જાણો શું-શું અફલાતૂન ફીચર હશે
Realme 3 Pro
કિંમત: 13,999 (ફ્લિપકાર્ટ પ્રાઇસ)
પ્રોસેસર: ઓક્ટા કોર (2.2 ગીગાહર્ટ્ઝ, ડુઅલ કોર + 1.7 ગીગાહર્ટ્ઝ, હેક્સા કોર) સ્નૈપડ્રૈગન 710 પ્રોસેસર
રેમ: 4 જીબી
ડિસ્પ્લે: 6.3 ઇંચ (16 સે.મી) 1080x2340 px, 409 પીપીઆઇ આઇપીએસ એલસીડી
કેમેરા: 16 એમપી + 5 એમપી ડુઅલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 25 એમપી ફ્રંટ કેમેરા
બેટરી: 4500 એમએએચ
Honor 10 Lite
કિંમત: 13999 (ફ્લિપકાર્ટ પ્રાઇસ)
પ્રોસેસર: ઓક્ટા કોર (2.2 ગીગાહર્ટ્ઝ, ડુઅલ કોર + 1.7 ગીગાહર્ટ્ઝ,ક્વાડ કોર) હાઇસિલિકોન કિરિન
રેમ: 4 જીબી
ડિસ્પ્લે: 6.21 ઇંચ (15.77 સે.મી) 1080x2340 px, 415 પીપીઆઇ આઇપીએસ એલસીડી
કેમેરા: 13 એમપી + 2 એમપી ડુઅલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 24 એમપી ફ્રંટ કેમેરા
બેટરી: 3400 એમએએચ
ASUS ZENFONE MAX PRO M2 64GB
કિંમત: 11999 (ફ્લિપકાર્ટ પ્રાઇસ)
પ્રોસેસર: ઓક્ટા કોર (1.95 ગીગાહર્ટ્ઝ, ક્વાડ કોર + 1.8 ગીગાહર્ટ્ઝ,ક્વાડ કોર) સ્નૈપડ્રૈગન 660
રેમ: 4 જીબી
ડિસ્પ્લે: 6.26 ઇંચ (15.9 સે.મી) 1080x2340 px, 415 પીપીઆઇ આઇપીએસ એલસીડી
કેમેરા: 12 એમપી + 5 એમપી ડુઅલ પ્રાઇમરી કેમેરા એલઇડી ફ્લેશ સાથે અને 13 એમપી ફ્રંટ કેમેરા
બેટરી: 5000 એમએએચ (નોન રિમૂવલ)