Flipkart પર ઓફર્સનો વરસાદ! 21 હજારમાં મળી રહ્યો છે iPhone 13, ખરીદી માટે લોકોની પડાપડી
જો તમે iPhone ના ચાહક છો અને iPhone 13 ખરીદવા માંગો છો, પરંતુ બજેટ ઓછું છે, તો આ સેલ તમારા માટે સારો સાબિત થઈ શકે છે, કારણ કે તમને 70 હજાર રૂપિયાનો આ ફોન લગભગ 21 હજાર રૂપિયામાં મળી શકે છે. આવો જણાવીએ કેવી રીતે...
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ શરૂ થઈ ગયો છે. સેલમાં સ્માર્ટફોન ઉપરાંત ટીવી, એસી, ફ્રીજ જેવી ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જો તમે iPhone ના ચાહક છો અને iPhone 13 ખરીદવા માંગો છો, પરંતુ બજેટ ઓછું છે, તો આ સેલ તમારા માટે સારો સાબિત થઈ શકે છે, કારણ કે તમને 70 હજાર રૂપિયાનો આ ફોન લગભગ 21 હજાર રૂપિયામાં મળી શકે છે. આવો જણાવીએ કેવી રીતે...
Flipkart Big Saving Days: iPhone 13 Offers & Discounts
iPhone 13 (128 GB) વેરિઅન્ટની કિંમત 69,900 રૂપિયા છે, પરંતુ 17 ટકા ડિસ્કાઉન્ટ સાથે ફોનની કિંમત 57,999 રૂપિયા હશે. તે પછી ઘણી બેંક અને એક્સચેન્જ ઑફર્સ છે, જે ફોનની કિંમતમાં વધુ ઘટાડો કરશે.
Flipkart Big Saving Days: iPhone 13 Bank Offer
જો તમે iPhone 13 ખરીદવા માટે Axis Bankના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તે પછી ફોનની કિંમત 56,999 રૂપિયા થશે. તે પછી એક્સચેન્જ ઓફર પણ છે.
Flipkart Big Saving Days: iPhone 13 Exchange Offer
iPhone 13 પર રૂ. 35,600ની એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ છે. જો તમે જૂનો ફોન એક્સચેન્જ કરશો તો તમને આટલી બધું છૂટ મળશે. પરંતુ 35,600 રૂપિયાનું સંપૂર્ણ ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે જ્યારે તમારો જૂનો ફોન લેટેસ્ટ અને સારી સ્થિતિમાં હશે. જો તમે સંપૂર્ણ ઑફ મેળવવાનું મેનેજ કરો છો, તો ફોનની કિંમત 21,399 રૂપિયા થઈ જશે.
આ પણ વાંચો:
કેદારનાથમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, ગમે તેવા કપડા પહેરીને પણ નહિ જઈ શકાય
આ રાજ્યો માટે વરસાદની આગાહી, કાલથી 3 દિવસ મેઘરાજા ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે
મહત્વના કામ માટે જતા હોય ત્યારે ગાયને રોટલીમાં હળદર મુકી ખવડાવી દો, કાર્ય થશે સફળ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube