Hero Vida V1: 31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
Hero Vida V1 ની આ ઓફરમાં તમને કુલ 27 હજાર રૂપિયાનો ફાયદો મળશે, જેમાં તમને ઘણા બધા ફાયદા પણ મળશે. જો તમે પણ પેટ્રોલની વધતી જતી કિંમતના લીધે ખિસ્સા પર પડનાર બોજાને ઓછો કરવા માંગો છો તો તમારે Hero Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું જોઇએ.
Hero Vida V1: હોળી પર જો તમે ઘરે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે અમે એક બેસ્ટ ઓફર લઇને આવ્યા છીએ. જેમાં તમને હીરો Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટર ખૂબ સસ્તામાં મળી જાય છે. જો તમે આ ઓફરનો ફાયદો ઉઠાવવામાં મોડું કરશો તો ચૂકી જશો. કારણ કે Hero Vida V1 પર મળનાર આ ઓફર સિમિત સમય માટે છે. હીરોના આ ઓફરમાં Hero Vida V1 પર 5 વર્ષ માટે ફ્રી સર્વિસનો લાભ મળશે. જેના માટે કંપની કોઇ વધારાની ફી પણ લેશે નહી.
Hero Vida V1 ની આ ઓફરમાં તમને કુલ 27 હજાર રૂપિયાનો ફાયદો મળશે, જેમાં તમારી સાથે ઘણા બીજા બેનિફિટ્સ પણ મળશે. જો તમે પણ પેટ્રોલની વધતી જતી કિંમતોનો ના લીધે ખિસ્સા પર પડનાર બોજાને ઓછો કરવા માંગો છો તો તમારે Hero Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી લેવું જોઇએ, જેમાં તમને બેનિફિટ્સ સાથે સેવિંગ પણ કરી શકશો.
આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો
Watch: 2 બોલમાં SRH ને જોઇતા હતા 5 રન, આ કેચે પલટી દીધી મેચ, જુઓ અંતિમ ઓવરનો રોમાંચ
તમે કંપનીના આઉટલેટ્સ પરથી હીરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદી શકો છો, જેમાં તમને 31 એપ્રિલ સુધી 27 હજાર રૂપિયાના ફાયદા મળશે. આ માટે હીરો તેના ગ્રાહકો માટે Vida એડવાન્ટેજ પેકેજ લાવ્યું છે, જેમાં V1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરની માલિકીનો અનુભવ વધુ સરળ બનાવશે. કંપની આ સ્કૂટર પર ઘણો ફાયદો આપી રહી છે. કંપનીએ પાંચ વર્ષ સુધી ફ્રી સર્વિસ આપવાનું પણ વચન આપ્યું છે.
Hero Vida V1 કિંમત
Vida V1 ઇલેક્ટ્રિક સ્કૂટરમાં V1 Plus ની એક્સ-શોરૂમ કિંમત 97,800 રૂપિયા છે અને V1 Proની એક્સ-શોરૂમ કિંમત 1.26 લાખ રૂપિયા છે. V1 Pro 3.2 સેકન્ડમાં 0 થી 40 kmphની સ્પીડ પકડી શકે છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 80 kmph છે. ઉપરાંત, આ સ્કૂટર એક જ ચાર્જિંગમાં 110 કિલોમીટરનું અંતર કાપી શકે છે.
હર-હર મહાદેવ...મંત્રોચ્ચાર વચ્ચે સ્વિત્ઝરલેંડમાં થયું શિવ મંદિરનું ભૂમિ પૂજન
Lemon Black Tea છે કિડનીની દુશ્મન, જોજો..ક્યાંક ફાયદાના ચક્કરમાં થઇ ન જાય નુકસાન
Vida V1 Pro વિશે જાણો
આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 3.94kWhની બેટરી છે જે 5 કલાક 55 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થઈ જાય છે. આ સ્કૂટર વિશે એવો દાવો કરવામાં આવ્યો છે કે એકવાર તેને ફુલ ચાર્જ કર્યા બાદ આ સ્કૂટર 165 કિલોમીટર સુધી ચાલી શકે છે. તમને જણાવી દઈએ કે આ સ્કૂટર 3.2 સેકન્ડમાં 40ની સ્પીડ પર પહોંચી જાય છે અને આ સ્કૂટરની ટોપ સ્પીડ 80kmph છે. હીરોનું આ ઈલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં હાજર અન્ય ઘણા ઈલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે પણ ટક્કર આપે છે.
ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર
TVS iQube પણ 22 હજાર રૂપિયા સુધી થયું મોંઘુ
તાજેતરમાં TVS મોટરે તેના ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 17 હજાર રૂપિયાથી વધારીને 22 હજાર રૂપિયા કરી દીધી છે. તે જ સમયે, Ola ઇલેક્ટ્રિકે તેના સ્કૂટરની કિંમતમાં 15 હજાર રૂપિયાનો વધારો કર્યો છે. કિંમતમાં વધારા બાદ હવે Ola S1 Proની કિંમત 1,39,999 રૂપિયા અને Ola S1ની કિંમત 1,29,999 રૂપિયા છે, તમને જણાવી દઈએ કે આ બંને કિંમતો એક્સ-શોરૂમ કિંમત છે.
કિડનીમાં પથરી હોય તો પીવો આ જ્યૂસ, અઠવાડિયામાં ભુક્કો થઇને નિકળી જશે બહાર
Belly Fat: પેટની ચરબીને ઓછી કરવા માટે નાશ્તામાં ખાશો આ વસ્તુઓ, બેલી ફેટમાંથી મળી શકે છે છુટકારો
ઈ-કોમર્સ સાઇટ પરથી પણ ખરીદી શકો છો Hero Vida V1 Pro
જો તમે હોળી દરમિયાન બહાર જવા માંગતા નથી, તો તમે Hero Vida V1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટર ઑનલાઇન પણ ખરીદી શકો છો. આ માટે તમારે ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટની મુલાકાત લેવી પડશે. જ્યાં તમે આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરી શકો છો.
સ્કૂલમાં ઇશ્ક લડાવવા લાગી હતી આ હસીના, લવ લેટર પકડાયો તો મમ્મી-પપ્પાની પડી માર
ખતમ થઇ શત્રુ ગ્રહ શનિ-સૂર્યની ખતરનાક યુતિ, ચમકાવશે આ 3 રાશિઓના ભાગ્ય