રાતોરાત Instagram એ બદલ્યું photos એમ્બેડ કરવાનું ઓપ્શન
ઈન્સ્ટાગ્રામે એ સ્પશ્ટ કર્યું છે કે, લોકોને થર્ડ પાર્ટીની વેબસાઈટ કે પ્લેટફોર્મ પર અન્ય ઈન્સ્ટાગ્રામ યૂઝર્સની એમ્બેડ તસવીરોનો ઉપયોગ કરવા માટે પરમિશનની જરૂર પડશે. તેનો અર્થ એ થયો કે, જો કોઈ ઈન્સ્ટાગ્રામ યૂઝર અન્ય કોઈ ઈન્સ્ટાગ્રામ પોસ્ટને અન્ય વેબસાઈટ પર એમ્બેડ કરવા ઈચ્છે છે, તો તેને કોપીરાઈટ લાઈસન્સ માટે વ્યક્તિને પૂછવાનું રહેશે. નહિ તો તે કોપીરાઈટ એક્ટ અંતર્ગત આવી શકે છે.
ઝી મીડિયા/બ્યૂરો :ઈન્સ્ટાગ્રામે એ સ્પશ્ટ કર્યું છે કે, લોકોને થર્ડ પાર્ટીની વેબસાઈટ કે પ્લેટફોર્મ પર અન્ય ઈન્સ્ટાગ્રામ યૂઝર્સની એમ્બેડ તસવીરોનો ઉપયોગ કરવા માટે પરમિશનની જરૂર પડશે. તેનો અર્થ એ થયો કે, જો કોઈ ઈન્સ્ટાગ્રામ યૂઝર અન્ય કોઈ ઈન્સ્ટાગ્રામ પોસ્ટને અન્ય વેબસાઈટ પર એમ્બેડ કરવા ઈચ્છે છે, તો તેને કોપીરાઈટ લાઈસન્સ માટે વ્યક્તિને પૂછવાનું રહેશે. નહિ તો તે કોપીરાઈટ એક્ટ અંતર્ગત આવી શકે છે.
2017ની વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ સંકેલાતું ગયું, લિસ્ટ માંડીએ તો લાંબુલચક છે
આર્સ ટેક્નિકોના એક રિપોર્ટ અનુસાર, ફેસબુકના સ્વામિત્વવાળા પ્લેટફોર્મ યુઝર્સને અન્ય વેબસાઈટ પર એમ્બેડ ઈમેજને ડિસ્પ્લે કરવા માટે કોપીરાઈટ લાયસન્સ નહિ આપે. અત્યાર સુધી યુઝર્સનું માનવું છે કે, ઈમેજની સીધી રીતે જ હોસ્ટ કરવાને બદલે તેને એમ્બેડ કરવું કોપીરાઈટના દાવોની વિરુદ્ધ ઈન્સ્યુલેશન આપે છે. ફેસબુક કંપનીના એક પ્રવક્તાએ રિપોર્ટના હવાલાથી કહ્યું કે, જ્યારે અમારી શરતો અમને સબ-લાઈસન્સ આપવાની પરમિશન આપે છે, પરંતુ અમે અમારા એમ્બેડ એપીઆઈ માટે ગ્રાન્ટ નથી આપતા.
આખું ગુજરાત બન્યું વરસાદમય, મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો
તેમણે આગળ કહ્યું કે, અમારી પ્લેટફોર્મ નીતમાં લાગુ અધિકારને ધારકો પાસેથી જરૂરી અધિકાર મેળવવા માટે થર્ડ પાર્ટીની જરૂર રહેશે. તેમાં જો કાયદાની રીતે લાયસન્સની જરૂર છે, તો તેમની પાસે આ કન્ટેન્ટને રજૂ કરવાનું લાઈસન્સ નક્કી કરવાનું સામેલ છે. આ સમાચાર એવા સમયે સામે આવ્યા છે, જ્યાં ન્યૂયોર્કમાં એક જજે પોતાના નિર્ણયમાં કહ્યું કે, ન્યૂઝવીક ઈન્સ્ટાગ્રામની સેવાના શરતોના આધાર પર એક ફોટોગ્રાફરની ફરિયાદને નકારી નથી કરી શક્તા.
જોકે, ઈન્સ્ટાગ્રામે આર્સ ટેકનિકોને જણાવ્યું કે, એક યૂઝરને એમ્બેડિંગને કન્ટ્રોલ કરવા માટે વધુ રીત શોધવી જોઈએ. અત્યાર માટે ફોટોગ્રાફર ઈન્સ્ટાગ્રામ પર પોતાની પહોંચ માત્ર તસવીરોને ખાનગી બનાવીને એમ્બેડિંગને રોકી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર