નવો iPhone લોન્ચ થવામાં હજુ ઘણા મહિના બાકી છે. પરંતુ  આગામી iPhone 16 સીરીઝ વિશે ઘણા પ્રકારના સમચાર અને અફવાઓ ઓનલાઇન ચર્ચાનો વિષય બનેલી છે. હવે એક નવી લીક સામે આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે આગામી iPhone 16 Pro અને iPhone 16 Pro Max માં બે નવા કલર ઓપ્શનમાં આવવાના સમાચાર છે. લીકસ્ટર Majin Bu ના અનુસાર નવા iPhone 16 Pro મોડલ 'ડેઝર્ટ ટાઇટેનિયમ' અને 'ટાઇટેનિયમ ગ્રે' કલર ઓપ્શનમાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Tiago CNG AMT વિશે મહત્વની 3 વાતો, સાંભળીને થઇ જશો ખુશ, મળશે 28KM માઇલેજ
જીવનમાં આવી ઘટનાઓ બનતી હોય તો સમજજો કુંડળીમાં છે કાલ સર્પ દોષ, આ રીતે મેળવો મુક્તિ


Bu એ  X પર આ બે નવા રંગો વિશે પોસ્ટ કર્યું. પોસ્ટમાં તેમણે જણાવ્યું કે 'ડેઝર્ટ ટાઇટેનિયમ' રંગ સોના જેવો છે, જ્યારે 'ટાઇટેનિયમ ગ્રે' સ્પે ગ્રે જેવો છે. Bu એ કહ્યું 'મને જાણકારી મળી છે તેના આધાર પર iPhone 16 Pro ના નવા રંગ હોઇ શકે છે. ડેઝર્ટ ટાઇટેનિયમ: આ iPhone 14 Pro ના ગોલ્ડ રંગ જેવો ઘટ્ટ અને ભારે હશે. સીમેંટ ગ્રે (ટાઇટેનિયમ ગ્રે) આ iPhone 6 ના સ્પેસ ગ્રે રંગથી હળતો મળતો ગ્રે હશે. સાથે જ તેમણે લખ્યું 'કેટલાક રંગોની પણ ચર્ચા છે, પરંતુ તે ત્યાં ન હોઈ શકે, તેથી હું તેમના વિશે વાત કરતો નથી. ધ્યાન આપો, આ ફક્ત અફવા છે, સંપૂર્ણપણે સત્ય ન હોય શકે. 


ધમેન્દ્ર પરીક્ષા કેન્દ્ર પર પહોંચતાં કેવી રીતે બની ગયો Sunny Leone, જાણો સમગ્ર મામલો
વામિકા બની ગઇ મોટી બહેન, નાની પરીની ક્યૂટનેસ જાદૂ જોઇ તમે પણ કહેશો 'વાહ'


તમે જાણો છો કે Apple પોતાના Pro મોડલ્સ માટે સામાન્ય રીતે ચાર કલર લાવે છે. તેમાં કાળો, સફેદ અને ગોલ્ડ જેવા ક્લાસિક રંગ સામેલ હોય છે, સાથે જ વધુ એક ચમકદાર રંગ પણ આપવામાં આવે છે. જો આ લીકની વાત માનીએ, તો બની શકે કે Apple પોતાના  iPhone 16 Pro મોડલ્સમાં પણ ગત iPhone 15 Pro સીરીઝની માફક બ્લેક ટાઇટેનિયમ અને સફેદ ટાઇટેનિયમ કલર ઓપ્શન્સ સાથે બે નવા કલર ઓપ્શન આપે. 


PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ


17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા


iPhone 15 Pro ના કલર ઓપ્શન:
બ્લેક ટાઇટેનિયમ
વ્હાઇટ ટાઇટેનિયમ
બ્લૂ ટાઇટેનિયમ
નેચરલ ટાઇટેનિયમ


કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ
Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર