Oppo અને OnePlus યૂઝર્સ માટે મોટા સમાચાર, આ સ્માર્ટફોનને મળ્યા 100થી વધુ નવા AI ફીચર
ColorOS New Update: Oppo અને OnePlus વનપ્લસના ઘણા ડિવાઇસીસ માટે ઘણા નવા AI ફીચર્સની જાહેરાત કરી દીધી છે. તેમાં પોપ્યુલર ફીચર Al Deletion અને Al Call Summary પણ સામેલ છે. કંપનીએ પોતાના વોઇસ આસિસ્ટન્ટને પણ અપડેટ કર્યું છે.
Trending Photos
Smartphone AI Features: વનપ્લસ (OnePlus) અને ઓપ્પો (Oppo) ના સ્માર્ટફોન યૂઝ કરનારા યૂઝર્સ માટે મોટી ખુશખબરી છે. ઓપ્પોએ પોતાના વનપ્લસના ઘણા નવા ડિવાઇસીસ માટે ઘણા બધા નવા AI ફીચર્સની જાહેરાત કરી દીધી છે. વીબો પોસ્ટના અનુસાર કંપની એંડ્રોઇડ 14 પર બેસ્ડ ColorOS અપડેટમાં સપોર્ટેડ ડિવાઇસીસને 100 થી વધુ નવા એઆઇ ફીચર્સ ઓફર કરવાની છે. તેમાં પોપ્યુલર ફીચર Al Deletion અને Al Call Summary પણ સામેલ છે. એઆઇ ડિલીશન ફીચર ગૂગલ મેજિક ઇરેજર અને સેમસંગના ઓબ્જેક્ટ ઇરેજર ફીચર જેવા જ છે. તેની મદદથી યૂઝર ફોટોમાં વણજોઇતી વસ્તુને દૂર કરી શકે છે.
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
OpenAI Sora: TEXT લખો અને ચપટી તૈયારી થઇ Video, શું છે આ અને કેવી રીતે થાય છે ઉપયોગ
ખૂબ કામની છે એઆઇ કોલ સમરી ફીચર
એઆઇ કોલ સમરીની વાત કરીએ તો આ ફીચર યૂઝરને ફોન કોલિંગનું બિલકુલ નવો એક્સપીરિયન્સ આપશે. તમારા કોલ્સને સાંભળી અને સમજીને ટ્રાંસલેટ કરીને વાતચીતના જરૂર પોઇન્ટને હાઇલાટ્સ કરે છે. સાથે જ આ ફીચર કોલ પર થયેલી વાતચીત અનુસાર રિમાઇન્ડર અને ટૂ-ટૂ લિસ્ટ પણ ક્રિએટ કરશે. કોલ પુરો થયા બાદ યૂઝર સ્ટેટ્સ પર ટેપ કરીને કોલ સમરી સાથે નોટ જોઇ શકશે.
ગુજરાતના ખેડૂતોએ 2 દિવસમાં પુરૂ કરવું પડશે આ કામ, નહીંતર થશે 2000 રૂપિયાનું નુકસાન
LIC એ બાળકો માટે લોન્ચ કર્યો 'અમૃતબલ' પ્લાન, ગેરેન્ટેડ રિટર્નવાળી પોલિસી થશે ફાયદો
ColorOS વોઇસ આસિસ્ટન્ટને મળ્યા ઘણા નવા ફીચર
ઓપ્પોના ColorOS વોઇસ આઇસિસ્ટન્ટ Xiabou ને ઘણા એઆઇ ફીચર મળવાના છે. હવે પહેલાં કરતાં વધુ રિયલ હોવાનું છે. તેમાં યૂઝર્સને સારા જેનેરેટિવ એઆઇ બેક્ડ સ્પીચ કેપેબિલિટી જોવા મળશે. ઓપ્પો આ આસિસ્ટન્ટમાં નવી સ્કિલ્સ પણ એડ કરશે. હવે એ પણ કઠીન ટાસ્કને પણ સરળતાથી પુરા કરશે.
શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત
તમાકુ ચાવવાની ટેવ હોય તો સમસર ચેતી જજો, બ્લેડર કેન્સરના કેસોમાં થયો ચિંતાજનક વધારો
ફોટો સ્ટૂડિયો ફીચર પણ શાનદાર
નવા એઆઇ ફીચર્સને સૌથી પહેલાં ચીનમાં રોલઆઉટ કરવામાં આવશે. ColorOS ના હેપ્પી ન્યૂ ઇયર એડિશન ચીનમાં યૂઝર્સને એઆઇ ગ્રીટિંગ કાર્ડસ ફીચર ઓફર કરશે. તેની મદદથી યૂઝર ટેમ્પલેટ અને સજેશનનો ઉપયોગ કરીને કસ્ટમાઇઝ્ડ ન્યૂ ઇયર કાર્ડ બનાવી શકશે. તેમાં મળનાર વધુ એક ફીચરમાં ફોટો સ્ટૂડિયો સામેલ છે. આ ન્યૂ ઇયર થીમ ફિલ્ટરથી ફોટો ક્રિએટ કરે છે.
રેલવેની કંપનીના આ શેરે 6 મહિનામાં રોકાણકારો પૈસા કર્યા ડબલ, મળ્યો 65,000 Cr નો ઓર્ડર
ફરી એકવાર આદિવાસી વિસ્તારમાં હિંસક નરસંહાર, એક જ દિવસમાં 64 લાશો પથરાઇ
આ ડિવાઇસીસ માટે આવ્યું અપડેટ
Oppo જે ફોન માટે અપડેટ આવ્યું છે તેમાં Find X7, Find X7 Ultra, Find X6, Find pro, Reno 11, Reno 11 pro, Reno 10 pro, Reno 10 Pro+ ane Find N3 અને Find N3 Flip સામેલ છે. OnePlus વિશે વાત કરીએ તો, OnePlus 12, OnePlus 11, OnePlus S3, OnePlus S2 અને OnePlus S2 Pro માટે લેટેસ્ટ AI ફીચર્સ રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઇન્ડીયન યૂઝર્સ માટે પણ લેટેસ્ટ અપડેટ જલદી આવશે.
Sun Transit: શનિની રાશિમાં છે 'ગ્રહોના રાજા', જાણો કઇ રાશિઓને થશે ફાયદો અને કોણ થશે નિરાશ
ઓફિસ જતાં જતાં ઠંડુ થઇ જાય છે ભોજન, આ ટિપ્સને ફોલો કરશો તો કલાકો સુધી રહેશે ગરમ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે