નવી દિલ્હી: Reliance Jio પોતાના ગ્રાહકો માટે સમયાંતરે વ્યાજબી પ્લાન રજૂ કરે છે. તેમાંથી કેટલાક પ્લાન ડેટાના ઉપયોગ અનુસાર હોય છે તો કેટલાક કોલિંગની દ્વષ્ટિએ શાનદાર હોય છે. તો બીજી તરફ Jio ના કેટલાક પ્લાન એવા હોય છે જે ડેટા અને કોલિંગ બંનેમાં શાનદાર હોય છે. આવો જાણીએ Reliance Jio ના કેટલાક એવા પ્લાન વિશે જે સસ્તા પણ છે અને તમારી જરૂરિયાતોને પણ પુરી કરે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sachin એ કહ્યું, 'આ એક શાનદાર કેચ હતો હરલીન દેઓલ, મારા માટે વર્ષનો આ સર્વશ્રેષ્ઠ કેચ છે'


597 રૂપિયાવાળો પ્લાન
જિયોના આ પ્લાનમાં 90 દિવસની વેલિડિટી મળે છે. સાથે જ તેમાં 75જીબી ડેટા પણ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં ડેટા માટે કોઇપણ લિમીટ નથી. તમે ડેટાનો ઉપયોગ કેવી રીતે કરો છો તેના પર નિર્ભર છે. પ્લાનમાં Jio TV, Jio cloud ની પણ સુવિધા ઉપલબ્ધ છે. જો આંકડાની દ્વષ્ટિએ જોઇએ તો તેમાં એક જીબી ડેટા આઠ રૂપિયામાં મળે છે. 

Luxury Fruits: આ છે દુનિયાના સૌથી મોંઘા ફળ, દ્રાક્ષના એક દાણાની કિંમત 35 હજાર રૂપિયા


75 રૂપિયાનો પ્લાન
રિલાયન્સ જિયો (Reliance Jio) ના 75 રૂપિયાવાળા પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. તેમાં ગ્રાહકોને 28 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ સાથે 3 જીબી ડેટા પણ આપવામાં આવે છે. એટલે કે ગ્રાહક દરરોજ 100MB ડેટા ઉપયોગ કરી શકે છે. પ્લાનમાં 50 મફત SMS પણ મળે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન 2.67 રૂપિયા દરરોજના ભાવે પડે છે. 

Kareena Kapoor એ શેર કર્યો પોતાના બીજા પુત્રનો ફોટો, તૈમૂર અને સૈફ સાથે રમતા જોવા મળ્યા છોટે નવાબ


39 રૂપિયાવાળો પ્લાન
Jio ના 39 રૂપિયાવાળા જિયોફોન રિચાર્જની વાત કરીએ તો, આ પ્લાનમાં 14 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 100MB ડેટા મળે છે. આ સાથે જ તેમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS ની સુવિધા પણ છે. આ સાથે જ જિયો, એપ્સનું સબ્સક્રિપ્શન પણ મફત આપવામાં આવે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન ડેલી 2.78 રૂપિયાના ભાવે પડે છે.  

Overloading: કારમાં જરૂર કરતાં વધુ લોકોને ન બેસાડો, એન્જીન સહિત આ પાર્ટ્સને પહોંચે છે નુકસાન


69 રૂપિયાવાળો પ્લાન
Jio નો 69 રૂપિયાવાળા બીજા પ્લાનની વાત કરીએ તો, આ પ્લાનની વેલિડિટી 14 દિવસની છે, પરંતુ તેમાં તમને ડેલી 0.5GB ડેતા ઉપયોગ કરી શકો છો. આ પ્લાનમાં તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ અને ડેલી 100 SMS ની પણ સુવિધા આપવામાં આવે છે. આ સાથે જ યૂઝર્સને જિયો એપ્સનું મફત સબ્સક્રિપ્શન પણ મળે છે. જો ગણતરી કરીએ તો આ પ્લાન ડેલી 4.92 રૂપિયાના ભાવે પડે છે.

Goods and Services Tax: 4 પ્રકારના હોય છે GST, સરળ ભાષામાં સમજો તફાવત


98 રૂપિયાવાળો પ્લાન
Jio જિયોના 98 રૂપિયાના પ્લાનમાં ફક્ત 14 દિવસની વેલિડીટી જ મળશે. તો બીજી તરફ તમને જણાવી દઇએ કે 98 રૂપિયાના જિયોના પ્લાનમાં 1.5GB દરરોજ ડેટા મળશે. એવામાં 14 દિવસની વેલિડિટી દરમિયાન ગ્રાહકોને ટોટલ 21GB ડેટા ઓફર કરવામાં આવશે. જે Jio નો સૌથી સસ્તો ઓલ-ઇન-વન પ્લાન પણ હશે. આ સાથે જ  4G ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ પણ હશે. ડેટાની ડેલી લિમિટ ખતમ થઇ ગયા બાદ પણ ગ્રાહકોને ઇન્ટરનેટનું એક્સેસ મળતું રહેશે. જોકે સ્પીડ ઘટીને 64Kbps થઇ જશે. સાથે જ ગ્રાહકોને આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ અને JioTV, JioCinema અને JioNews જેવી એપ્સનું ફ્રી એક્સસેસ પણ મળશે. જોકે કંપની આ પ્લાન સાથે એસએમએસ ઓફર કરી રહી નથી. આ પ્લાન માટે ડેલીના 7 રૂપિયા જેટલો ખર્ચ થશે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube