Reliance Jio: રિલાયન્સ જિયો તેના ગ્રાહકોને એક ખાસ ફ્રી ટ્રાયલ ઓફર આપી રહ્યું છે. જેમાં એક મહિના માટે ફ્રી ડેટા અને કોલિંગની સુવિધા આપવામાં આવી રહી છે. એક મહિના બાદ યૂઝર્સ ઈચ્છે તો 399 કે 699 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે. પરંતુ એક મહિનો તો તમે ફ્રી ઓફરનો લાભ લઈ શકશો. આ ઓફરનો લાભ લેવા માટે તમારે 7000070000 પર મિસ્ડ કૉલ કરવાનો રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Love rashifal: પ્રેમીઓ માટે કેવું રહેશે વીકએન્ડ, જાણો કેવું છે રાશિફળ?
શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર


જિયોનો 399 ફેમિલી પ્લાન
જિયોનો 399 રૂપિયાનો ફેમિલી પ્લાન આવે છે. જેમાં તમે ઘરના 3 સભ્યોને જોડી શકો છો. દરેક સભ્ય માટે 99 રૂપિયા આપવાના રહેશે. આ પ્લાનમાં 75 જીબી ડેટા આવશે. સાથે જ અનલિમિટેડ કૉલિંગ અને મેસેજીસ પણ આ પ્લાનમાં પસંદગીના લોકોએ સિક્યોરિટી ડિપોઝિટ આપવાની રહેશે. આ પ્લાન 4 સભ્યો માટે કરાવો તો ટેક્સ મળીને 694 રૂપિયામાં થાય છે.


લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે
બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા, એકવાર જરૂર ટ્રાય કરજો
વિચિત્ર લવ સ્ટોરી: લ્યો બોલો આ બાઈએ ભારે કરી, પતિ તો જોઇએ છે પણ BF ને છોડવો નથી
Relationship: ડેટિંગ એપ્લિકેશન પર 'સેટિંગ' પાડતી યુવતિઓ સાવધાન, વાંચી લેજો આ કિસ્સો


જિયોનો 699 ફેમિલી પ્લાન
આ પ્લાનમાં 100 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. સાથે જ અનલિમિટેડ કૉલિંગ પણ. આમાં ઘરના 4 સભ્યોને જોડી શકો છો. સાથે જ આ પ્લાનમાં Netflix અને Amazon primeનું ફ્રી સબસ્ક્રિપ્શન મળી રહે છે. આ પ્લાનમાં દરેક પરિવારનો સભ્ય અલગથી 99 રૂપિયા ચાર્ડ કરશે. આ પ્લાન કુલ ચાર સભ્યો સાથે લગભગ 1196 રૂપિયામાં આવશે.


કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત


જિયોના આ બંને પ્લાન પહેલા મહિને ફ્રી થશે. આ પ્લાન પોસ્ટપેઈડ પ્લાન છે. એવામાં તેનું બિલ આ મહિનામાં અંત સુધીમાં આવી જશે. આ પ્લાનમાં ટેક્સ પણ આપવા પડશે. આ સાથે પહેલા મહિનામાં 500 રૂપિયા ડિપોઝિટ કરવાના રહેશે.


આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ

યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube