Government Apps: આજકાલ સ્માર્ટફોનથી ઘણું કામ કરી શકાય છે. તમે એપ્સની મદદથી ટિકિટ બુકિંગ અથવા પેમેન્ટ જેવા કામ કરી શકો છો. એટલું જ નહીં, આજકાલ લગભગ દરેક વસ્તુ ખરીદવા માટે ઘણી એપ્સ ઉપલબ્ધ છે. તો બીજી તરફ ભારત સરકાર દ્વારા નાગરિકોને ઘણી એપ્સ પણ ઓફર કરવામાં આવે છે, જેની મદદથી ઘણા કાર્યો સરળતાથી કરી શકાય છે. એવામાં અમે અહીં કેટલીક એપ્સ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ત્રીઓ બુદ્ધિશાળી કે પુરૂષો? કોનું મગજ હોય છે વધુ પાવરફૂલ, જાણી લો જવાબ
સૌથી સારો મલ્ટીબેગર! 6 રૂપિયાથી 44 રૂપિયા થયો ભાવ, એક વર્ષમાં 335 ટકાની તેજી


mPARIWAHAN
યુઝર્સે આ સરકારી એપને પોતાના ફોનમાં રાખવાની રહેશે. તેની મદદથી ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્રની ડિજિટલ કોપી બનાવી શકાય છે. નોંધનીય બાબત એ છે કે તેના પર હાજર ડિજિટલ કોપીને કાયદાકીય માન્યતા પણ છે. જો કે, ટ્રાફિકના નિયમો તોડવાના કિસ્સામાં, DL અથવા RCની હાર્ડ કોપી હોવી ફરજિયાત છે.


પાતાળ લોકમાં છે હનુમાનજીની આ મૂર્તિનો એક પગ, લંગડા હનુમાનજી પૂરે છે પરચા
ભારતમાં લોન્ચ થશે ASUS નું OLED Laptop, જાણો શું મળશે ખાસ


UMANG
આ એપ દ્વારા પણ યુઝર્સ ઘણી સરકારી સેવાઓનો લાભ લઈ શકે છે. આ એપ દ્વારા યુઝર્સ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF), PAN, આધાર, DigiLocker, ગેસ બુકિંગ, મોબાઈલ બિલ પેમેન્ટ અને ઈલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ જેવી ઘણી સેવાઓનો લાભ લઈ શકે છે.


કિલર સૂપથી માંડીને મિશન ઇમ્પોસિબલ સુધી, આ અઠવાડિયે OTT પર રિલીઝ થશે 5 સીરીઝ-ફીલ્મો
How To Make Money With YouTube By AI: હવે AI ની મદદથી YouTube પર આ 5 રીતે કરો કમાણી


mPassport Seva
આ એપ પાસપોર્ટ સેવાઓ સંબંધિત સામાન્ય જનતાના પ્રશ્નો માટે છે. તે તમને પાસપોર્ટ સેવા કેન્દ્રનું સ્થાન શોધવામાં પણ મદદ કરે છે.


New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા
હવે 21 વર્ષ પહેલાં નહી થાય છોકરીઓના લગ્ન, કેબિનેટે પાસ કર્યો પ્રસ્તાવ


DigiLocker
આ એપ ડિજિટલ ઈન્ડિયા પહેલનો એક ભાગ છે. આમાં ભારતીય નાગરિકો તેમના અધિકૃત દસ્તાવેજો સંગ્રહિત અને ઍક્સેસ કરી શકે છે. અહીં દસ્તાવેજો સુરક્ષિત ક્લાઉડ વાતાવરણમાં રહે છે.


એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ
ફ્લાઇટમાં મુસાફરને આવ્યું ભયંકર પ્રેશર, સીટ પર કરી દીધી છી.., આખી ફ્લાઇટ ગંધાણી


M Aadhaar
આ સરકારી એપ યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી છે. તેને આધાર સંબંધિત ઘણી સુવિધાઓ મળે છે. યુઝર્સ આ એપમાં આધાર કાર્ડની વિગતો ડિજિટલ ફોર્મેટમાં રાખી શકે છે. જો જરૂર પડે તો આ એપ દ્વારા આધાર કાર્ડ પણ બતાવી શકાય છે.


ફર્રાટા ભરવા તૈયાર છે ટાટા મોટર્સનો આ શેર, 2-3 દિવસ માટે ખરીદી લો, તિજોરી ભરાઈ જશે
એક સમાચારથી ધડામ થયો મલ્ટીબેગર શેર, એક જ દિવસમાં 1100 થી વધુનો ઘટાડો