Hyundai - Kia Car Recall: હ્યુન્ડાઈ અને કિયા યુએસમાં તેમની લગભગ 34 લાખ કાર રિકોલ કરી રહી છે. આ ઉપરાંત, વાહન માલિકોને તેમના એન્જિનમાં સંભવિત આગને કારણે તેમના વાહનો તેમના ઘરની બહાર પાર્ક કરવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. પરત મંગાવવામાં આવેલા વાહનોમાં હ્યુન્ડાઈની સેંન્ટા ફે અને કિયા સોરેન્ટો એસયુવી તેમજ 2010 થી 2019 સુધીના વિવિધ મોડલનો સમાવેશ થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gemstone: અમીરો પાસે જરૂર હોય છે શનિનું આ રત્ન, ધારણ કરતાં બની જશો માલામાલ
Numerology: લગ્ન કરવા માટે પરફેક્ટ પાર્ટનર સાબિત થાય છે આ મૂળાંકવાળી છોકરીઓ


એસોસિએટેડ પ્રેસના અહેવાલ અનુસાર, યુએસ નેશનલ હાઇવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, એન્ટી-લોક કંટ્રોલ ઇંધણ લીકેજનું કારણ બની શકે છે. જેના કારણે ઇલેક્ટ્રિક શોટ થવાની સંભાવના છે. જેના કારણે પાર્ક કરેલી કે ચાલતી કારમાં આગ લાગી શકે છે.


આ કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અધિકૃત ડીલરો કોઈપણ ચાર્જ વગર એન્ટી-લોક બ્રેક્સને બદલી દેશે. જે 14 નવેમ્બરથી Kia ડીલરશીપ પર અને 21 નવેમ્બરથી હ્યુન્ડાઈ ડીલરશીપ પર બદલાશે.


LIC Policy: 30 સપ્ટેમ્બરને બંધ થઇ જશે એલઆઇસીની પોલિસી, ફક્ત 5 દિવસનો છે સમય
મોદી સરકાર લઇને આવી રહી છે 60,000 કરોડ રૂપિયાની સબસિડીવાળી હોમ લોન


હ્યુન્ડાઈના જણાવ્યા અનુસાર, કંપનીને યુ.એસ.માં 21 આગ અને 22 થર્મલ ઘટનાઓ (જેમાં ધુમાડો, આગ અને ભાગો પીગળવાનો સમાવેશ થાય છે)ની ફરિયાદો મળી છે. જ્યારે કિયામાં આગની 10 ઘટનાઓ અને ભાગો પીગળી જવાની ફરિયાદ મળી છે.


હ્યુન્ડાઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વાહન માલિકો તેમના વાહનોનો ઉપયોગ કરી શકે છે. કારણ કે હજુ સુધી અકસ્માત કે ઈજાની એક પણ ફરિયાદ મળી નથી. કંપનીના વાહનોને પરત બોલાવવાનું કારણ તેના ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું છે.


200 રૂ. વેચાયા બાદ 5 રૂ. કિલોના ભાવે વેચાઈ રહ્યા છે ટામેટાં, પાક નિષ્ફળ જવાનું કારણ
રામ મંદિર પર ભૂકંપની નહી થાય અસર, આ ટેક્નોલોજીથી 24 કલાક પહેલાં મળી જશે એલર્ટ


કંપનીના જણાવ્યા અનુસાર, એન્ટી-લોક બ્રેક મોટર શાફ્ટમાં હાજર O રિંગ લાંબા સમય સુધી ભેજ, ધૂળ વગેરેના સંપર્કમાં રહેવાને કારણે ઢીલી થઈ શકે છે, જેના કારણે બ્રેક ફ્લુઈડ લીક થઈ શકે છે.


Types Of Dosa: આ 5 પ્રકારના ઢોસાને ખાશો તો પેટ ભરાશે પણ મન નહી, સ્વાદની સાથે મેંટેન રહેશે હેલ્થ
Banana For Women: મહિલાઓએ દરરોજ ખાવા જોઇએ કેળા, યોગ્ય સમય અને યોગ્ય રીતથી થશે ફાયદો


કિયા અનુસાર, તેના વાહનોના એન્જિન કમ્પાર્ટમેન્ટ એરિયામાં હાજર બ્રેક કંટ્રોલ યુનિટમાં ઇલેક્ટ્રિકલ શોર્ટને કારણે આગ લાગી શકે છે. જેના વિશે હજુ સુધી સંપૂર્ણ માહિતી નથી. પરંતુ હજુ સુધી અકસ્માત કે ઈજાની કોઈ ઘટના નોંધાઈ નથી.


Vastu Plant: ઘરની બહાર લગાવેલો આ છોડ કરે છે સોનાના સિક્કાનો વરસાદ, ઉગાડતાં જ થશે ધનવર્ષા
પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો

2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube