Paytm વડે ગેસ સિલિન્ડર બુક કરશો તો મળશે તગડું Cashback, જાણો બુકિંગની પ્રોસેસ
LPG cylinder Cashback Offer: જો તમે ઓનલાઇન એલપીજી ગેસ સિલિન્ડર બુક કરવા જઇ રહ્યા છો તો આ સમાચાર તમને ખુશ કરી શકે છે.એ એક એપ છે જ્યાં ગેસ બુકિંગ પર કેશબેક આપવામાં આવી રહ્યું છે. આવો જાણીએ ડિટેલમાં...
Cashback Offer Paytm: Paytm સમયાંતરે નવી ઓફર્સ પોતાના યૂઝર્સ માટે લાવે છે. હવે પેટીએમ Bharatgas, Indane અને HP Gas ના LPG સિલિન્ડર બુકિંગ પર યૂઝર્સને કેશબેક આપી રહ્યા છે. આ ઓફરે લોકોને ઝૂમવા પર મજબૂર કરી દીધા છે. ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ પહેલા ગેસ સિલિન્ડર બુકિંગ પર 15 રૂપિયાનું કેશબેક આપી રહ્યા છે અને તો બીજી તરફ પેટીએમ વોલેટ દ્વારા બુકિંગ કરશો તો 50 રૂપિયાનું કેશબેક મળશે. પેટીએમ દ્વારા યૂઝર્સ બુકિંગને ટ્રેક કરી શકશો.
Paytm એ 29 નવેમ્બર એટલે કે મંગળવારે યૂઝર્સ માટે નવી કેશબેક ઓફરની જાહેરાત કરી છે. LPG Cylinder બુક કરનારાઓ માટે આ શાનદાર ઓફર છે. જો પેટીએમ પર નવા યૂઝર છો તો 15 રૂપિયા કેશબેક મેળવવા માટે યૂઝરને 'FIRSTGAS' કોડનો ઉપયોગ કરવો પડશે. તો બીજી તરફ તમે Paytm વોલેટનો ઉપયોગ કરશોતો બુકિંગ કરતાં 50 રૂપિયાનું કેશબેક ત્યારે મળશે જ્યારે યૂઝર 'WALLET50GAS' કોડનો ઉપયોગ કરશે. પેટીએમ યૂઝર્સને રજિસ્ટર્ડ ફોન નંબર અને એડીશનલ ચાર્જીસ પર ગેસ રિફિલ બુક કરવાની પરવાનગી આપે છે. ટ્રેકિંગ દ્વારા તમે જોઇ શકો છો કે તમે ક્યારે બુકિંગ કર્યું છે અને ક્યાં સુધી સિલિન્ડર ડિલીવર થશે. પેટીએમ પર આ પુરી પ્રક્રિયા બતાવશે.
આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?
પ્રથમ બુકિંગ થતાં જ તે તમારા એલપીજી કનેક્શનની ડિટેલ્સ સેવ કરી લેશે. જો તમે બીજીવાર બુકિંગ પર જશો તો વારંવાર એલપીજી આઇડી નાખવાની જરૂર નહી પડે. આવો તમને જણાવીએ કે પેટીએમ બુકિંગ કરવાની સમગ્ર પ્રોસેસ...
17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube