Maruti Suzuki: મારૂતિ સુઝુકીએ ખામીના લીધે પરત મંગાવી 17 હજાર કાર, ક્યાંક તેમાં તમારી કાર તો નથી ને?
કાર માલિક જાતે પણ નક્કી કરી શકે છે કે તેની કાર રિકોલને પાત્ર છે કે નહીં કે પછી કારમાં કોઈ સમારકામ કે પાર્ટ બદલવાની જરૂર છે કે નહીં.
Maruti Suzuki: દેશની ટોચની કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાના સાત મોડેલ્સની 17,362 કારને રિકોલ એટલે કે પરત ખેંચવાની જાહેરાત કરી છે. એરબેગની ખામીયુક્ત ડિઝાઈનને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે. ખામીયુક્ત એરબેગ્સ ધરાવતી આ કાર્સ 8 ડિસેમ્બર 2022થી જાન્યુઆરી 2023 વચ્ચે બનાવવામાં આવેલી છે. મારૂતિ સુઝુકીએ જે 17,362 કારને રિકોલ કરવાનો નિર્ણય લીધો છે, તેમાં અલ્ટો કે10, એસ-પ્રેસો, ઈકો, બ્રિઝા, બલેનો અને ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે.
આ પણ ખાસ વાંચોઃ
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
મર્સડીઝ, ઓડી બધાને ટક્કર આપવા આવી નવી કાર, 5.9 સેકન્ડમાં 'રોકેટ' બની જશે આ કાર!
નિયમિત આ રીતે બનાવેલી રોટલી ખાશો તો અનેક ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર
ગુજરાતમાં ડખા! મતની લાલચમાં આ ધંધો ના કરતા નહીં તો રાજ્ય ડૂબી જશે, RBIની ચેતવણી
શરીરમાં આ વિટામિન નહીં હોય તો વાળ, દાંત અને ત્વચાને રહેશે મોટો ખતરો! જાણો વિગતો
ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!
17,362 કારમાં શું છે સંભવિત ખામી?
કંપનીએ પોતાની યાદીમાં જણાવ્યું છે કે રિકોલ કરવામાં આવેલી કારની ચકાસણી કરવામાં આવશે અને જો જરૂર પડશે તો કંપની વિનામૂલ્ય નવા એરબેગ કન્ટ્રોલર ફિટ કરી આપશે. કંપનીનું કહેવું છે કે એરબેગ કન્ટ્રોલરમાં સંભવિત રીતે ખામી રહી ગઈ છે, જેના કારણે કાર ક્રેશની દુર્ઘટનાના જૂજ કિસ્સામાં એરબેગ્સ અને સીટબેલ્ટ પ્રિટેન્શનર્સ (સીટબેલ્ટને ઓપરેટ કરતો ભાગ) કામ ન પણ કરી શકે.
આ પણ ખાસ વાંચોઃ
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
આ દેશના રાષ્ટ્રપતિના ઘરની બહાર થયું હતું 'નાટુ નાટુ' ગીતનું શૂટિંગ! હાલ શું હાલત છે?
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
અસરગ્રસ્ત કારનો ઉપયોગ ન કરવા અપીલ-
જ્યાં સુધી ક્ષતિગ્રસ્ત ભાગને બદલવામાં ન આવે ત્યાં સુધી વાહનનો ઉપયોગ ન કરવા કંપનીએ પોતાના ગ્રાહકોને અપીલ કરી છે. ખામીયુક્ત વાહનોના માલિકોને મારૂતિ સુઝુકીનાં ઓથોરાઈઝ્ડ વર્કશોપ્સમાંથી આ અંગે જાણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કારમાલિકો જાતે પણ તપાસી શકે છે કે તેમની કાર રિકોલને પાત્ર છે કે નહીં, કે પછી કારમાં કોઈ સમારકામ કે પાર્ટ બદલવાની જરૂર છે કે નહીં.
આ પણ ખાસ વાંચોઃ
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
અચાનક વ્યક્તિનું મોત થાય તો તેના બેન્ક ખાતામાં જમા રકમ કોને મળે? શું આ નિયમ જાણો છો?
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
આ માટે તમે કંપનીની વેબસાઈટ https://www.marutisuzuki.com/important-information-for-customers પર જઈને વાહનનો ચેચિસ નંબર નાંખીને ચેક કરી શકો છો. આ સપ્તાહની શરૂઆતમાં જ મારૂતિ સુઝુકીએ પોતાના તમામ વાહનોની કિંમતમાં 1.1 ટકા જેટલો વધારો કર્યો હતો. એપ્રિલ 2022 બાદ કંપનીએ આ જ વર્ષે કરેલો આ બીજો ભાવવધારો છે.
આ પણ ખાસ વાંચોઃ
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
આ ડોસાની ભવિષ્યવાણી સાચી પડી તો દુનિયા થઈ જશે રમણભમણ! બાબા વેંગાનોય 'બાપ' છે આ ડોસો
બાળકો પેદા કરો અને 2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ
સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને હાર્ટ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા