ડોક્ટર એન્જીનિયરોનો પ્રથમ પ્રેમ છે આ સસ્તી કાર, 24 વર્ષથી છે નંબર 1, તાબડતોડ છે ડિમાન્ડ
Budget Friendly Car: જો ભારતના બજારને જોઇએ તો અહીં બજેટ કારોની હંમેશાથી ડિમાન્ડ રહી છે. ખાસકરીને જ્યારે બજેટ કારોની વાત આવે છે તો તેમાં એકથી એક કારે પોતાની અલગ ઓળખ બનાવી લીધે છે.
Maruti Wagon R: ઘણી એવી ગાડીઓ હોય છે જે લોકોના દિલમાં અલગ છાપ છોડી દે છે. માર્કેટમાં એવી ઘણી ગાડીઓ છે જે ગત ઘણા વર્ષોથી વેચાઇ રહી છે અને લોકો તેને આજેપણ પસંદ કરે છે. જો ભારતના બજારને જોઇએ તો અહીં બજેટ કારોની હંમેશા ડિમાન્ડ રહી છે. ખાસ કરીને જ્યારે બજેટ કારની વાત કરવામાં આવે છે તો તેમાંથી એક કારે પોતાની અલગ જ ઓળખ બનાવી છે.
2024 ના અંત સુધી આ રાશિના જાતકોને જલસા, ગુરૂની કૃપાથી થઇ જશે બેડો પાર
12 મેના રોજ પલટાશે શનિની ચાલ, ગાડી, બંગલો અને રૂપિયાનો થશે વરસાદ
મારૂતિ 800 બાદ વેગન આર (Wagon R) પણ ઇન્ડીયન માર્કેટમાં ખૂબ લોકપ્રિય કાર રહી છે. 1999 માં લોન્ચ થયેલી આ કાર આજે પણ લોકોને એટલી જ ગમે છે, આ સેલ્સની લિસ્ટમાં ટો પર બનેલી છે. ઓછા બજેટમાં આવનાર આ કાર કારની સૌથી મોટી ખાસિત તેની માઇલેજ અને ઓછું મેન્ટેનેન્સ છે. આ ખૂબીઓના લીધે આજે ભારતમાં તેને સામાન્ય વ્યક્તિથી માંડીને ડોક્ટર અને એન્જીનિયર સુધી બધા પસંદ કરે છે. તો ચાલો જાણીએ મારૂતિ વેગન આરમાં એવું શું ખાસ છે જે આ બધાનું દિલ જીતી રહી છે.
મારૂતિ વેગન આર 6-8 લાખ રૂપિયાના બજેટમાં આવનાર કાર છે. આટલી કિંમતમાં મળતી હોવાછતાં તેમાં 5 લોકો માટે પુરતી સ્પેસ હોય છે. આ કારમાં લેગરૂમ અને હેડરૂમ તો જોરદાર છે સાથે જ બૂટ સ્પેસ અને ગ્રાઉન્ડ ક્લીયન્સ પણ ખૂબ સારુ છે. કારની અંદર પેસેન્જર્સ માટે ખૂબ કમ્ફર્ટ મળે છે. ડ્રાઇવર સીટ પણ એડજસ્ટ થઇ જાય છે, જેથી લાંબી મુસાફરી દરમિયાન તમને થાક પણ અનુભવાતો નથી. કંપની દર મહિને સરેરાશ 15,000 યૂનિટ્સનું વેચાણ કરે છે.
Multibagger Stock: 10 પૈસાવાળો શેર 22 રૂપિયાને પાર, એક લાખ લગાવનાર બની ગયા કરોડપતિ!
458 રૂપિયાવાળો શેર ઉંધા ભોડે પછડાયો, થઇ ગયો 41 રૂપિયા ભાવ, જાણો નવો ટાર્ગેટ
1999 માં લોન્ચ થઇ હતી કાર
મારુતિ વેગનઆર અનેક વર્ષોથી ભારતીય બજારોમાં પોતાનો દબદબો જાળવી રાખે છે. આ કારનું મેન્ટેનન્સ ઓછું અને સરળ છે આથી તેને ખરીદનારા વ્યક્તિને મેન્ટેન્સના તોતિંગ ખર્ચાથી રાહત મળે છે. વેગન આર પહેલીવાર 1999માં લોન્ચ કરાઈ હતી. ત્યારથી તે મિડલ ક્લાસની સાથે સાથે અનેક પ્રોફેશનલ લોકોની પણ પસંદ બની ગઈ. આ કારને ડોક્ટર-એન્જિનિયર્સ જેવા પ્રોફેશનલ લોકો પણ ખુબ પસંદ કરે છે. અનેક વર્ષોથી આ ગાડી વેચાઈ રહી છે અને રીસેલ વેલ્યૂ પણ સારી છે. સેકન્ડ હેન્ડ કે યૂઝ્ડ કાર માર્કેટમાં પણ વેગન આરને લોકો હાથોહાથ ખરીદી લે છે. અનેક લોકો તો 3-4 વર્ષ ચાલેલી ગાડી માટે પણ વધુ કિંમત આપવા તૈયાર થાય છે.
Watch: જો ક્રિકેટ ન રમતા તો શું કરતા હોત વિરાટ કોહલી? લોકો તેમને કેમ બનાવતા મૂર્ખ
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા
મારૂતિ વેગન આરના ફીચર્સ?
મારુતિ વેગનઆરમાં 7 ઈંચ ટચસ્ક્રીન ડિસ્પ્લે, 4 સ્પીકર મ્યૂઝીક સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ્સ, અને સ્માર્ટફોન નેવિગેશન જેવા ફીચર્સ મળે છે. પેસેન્જર્સની સેફ્ટી માટે ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ, ઈબીડી સાથે ઈબીએસ, રિયર પાર્કિંગ સેન્સર અને હિલ હોલ્ડ આસિસ્ટ (ફક્ત એએમટી વેરિએન્ટ પર) જેવા ફીચર્સ અપાયા છે.
વિચિત્ર રિવાજ: 200 લોકો સામે બાળકો પેદા કરતી હતી રાણીઓ, ચોંકાવનારું છે કારણ
Ferrato Disrupter: 129KM રેંજ...25 પૈસા રનિંગ કોસ્ટ, લોન્ચ થઇ ધાંસૂ ઇલેક્ટ્રિક બાઇક
દમદાર છે એન્જિન
વેગન આરના બેસ મોડલમાં 1.0 લીટર કે-સીરીઝ એન્જિન આપે છે. જ્યારે ટોપ મોડલને 1.2 લીટર એન્જિન સાથે રજૂ કરાયું છે. આ કાર 1.0 લીટર એન્જિનમાં સીએનજી ઓપ્શન સાથે પણ ઉપલબ્ધ છે. તેનું 1.2 લીટર પેટ્રોલ એન્જિન 88.5 બીએચપીનો પાવર અને 113 એનએમનો મહત્તમ ટોર્ક જનરેટ કરે છે. વેગનઆરની માઈલેજ શાનદાર છે. પેટ્રોલમાં તે 25 કિમી અને સીએનજીમાં 35 કિમી સુધીની માઈલેજ આપી શકે છે. માઈલેજના આંકડા ARAI દ્વારા પ્રમાણિત છે.
સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!