Jio Prepaid Plans: રિલાયન્સ જિયો ભારતની એક મોટી ટેલિકોમ કંપની છે. કંપની પોતાના ગ્રાહકોને એક એવો પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે, જેમાં ગ્રાહકોને ફ્રી નેટફ્લિક્સ (Free Netflix) ઉપરાંત દરરોજ 3GB ડેટા અને 84 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જોકે આ પ્લાન  Netflix સાથે આવે છે. એવામાં તેની કિંમત થોડી વધુ છે. પરંતુ તેના ઓવરઓલ બેનિફિટ્સ ખૂબ સારા છે. આવો જાણીએ આ પ્લાન વિશે બાકી ડિટેલ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Free LPG Cylinder: હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, કરોડથી વધુ પરિવારોને મોટી ભેટ
Petrol Pump Protest: આ શહેરોમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, વાહનોના થંભી જશે પૈડા


Reliance Jio નો 1499 રૂપિયાવાળો પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ સપોર્ટ સાથે આવે છે. સાથે જ આ પ્લાનમાં દરરોજ 100SMS આપવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 3GB ડેતા પણ ગ્રાહકોને મળે છે. આ પ્રકારે આ પ્લાનમાં ગ્રાહકોને ટોટલ 252GB ડેટા આપવામાં આવે છે. આ પ્લાનના બાકી બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં  Netflix (બેસિક), JioTV, JioCinema અને JioCloud નું પણ એક્સેસ મળે છે. 


આ 5 મોર્નિંગ ડ્રિંક્સ લટકતી ફાંદની 'હવા' કાઢી નાખશે, એક તો છે પોષક તત્વોનું પાવરહાઉસ
18 વર્ષ બાદ બુધ-રાહુનું મિલન, બે ગ્રહોનો સંયોગ કરાવશે લીલા લહેર, ચમકી જશે નસીબ


સ્ટેન્ડઅલોન વિશે વાત કરીએ તો, નેટફ્લિક્સ બેઝિક પ્લાન 199 રૂપિયા પ્રતિ મહિનાની કિંમતે આવે છે. આ પ્લાનમાં 720p (HD) સુધીનું રિઝોલ્યુશન સપોર્ટેડ છે. આ પ્લાનનો ઉપયોગ ટીવી, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન અને ટેબલેટ જેવા તમામ ઉપકરણો પર કરી શકાય છે. જો કે, સામગ્રી એક સમયે માત્ર એક જ સ્ક્રીન પર ચલાવી શકાય છે. ઉપરાંત, ડાઉનલોડ ડિવાઇસને પણ 1 સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે.


NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી
Buttermilk: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ


આ પ્લાનમાં ડેટા લિમિટ ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64 Kbps થઈ જાય છે. ઉપરાંત, અમે તમને જણાવી દઈએ કે આ પ્લાનમાં ગ્રાહકોને JioCinemaનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવતું નથી. આમાં ગ્રાહકોને JioCinema નું રેગુલર સબ્સ્ક્રિપ્શન મળે છે. આ ઉપરાંત, એલિજિબલ ગ્રાહકોને 5G ડેટા પણ ઓફર કરવામાં આવે છે.


Radhika Merchant Sister: કોણ છે અને શું કરે છે અનંત અંબાણીની સાળી? સુંદરતા અને સ્ટાઇલમાં બધાને આપે છે ટક્કર
નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી