Cheap Smartphones: જો તમે ઓછા બજેટમાં શાનદાર ફીચર્સ ધરાવતો સ્માર્ટફોન ખરીદવા માગો છો તે આ અહેવાલ તમારા માટે છે. કારણ કે નોકિયા અને વીવોએ 10,000ની અંદર શાનદાર ફોન લોન્ચ કર્યા છે. આ ફોનમાં અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે. જો તમારું બજેટ 10,000 છે અને તમે શાનગદાર સ્માર્ટફોન શોધી રહ્યા છો તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે વિવો અને નોકિયા ઓછા બજેટમાં એક કરતાં વધુ ધાંસુ સુવિધાઓ સાથે સ્માર્ટફોન લાવ્યા છે. આ કંપનીઓ બજેટ સ્માર્ટફોન લૉન્ચ કરીને ભારતીય બજારમાં પોતાનો પગ જમાવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં જાણો ઓછા બજેટવાળા પાવરફુલ સ્માર્ટફોન વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો ડેસ્કટોપ હોય કે લેપટોપ...જો આ શોર્ટકટ જાણતા હશો તો કામ થશે ફટાફટ જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી.... મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ... ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન... રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


1) Nokia C30-
નોકિયા C30 સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી રૂ.9,850માં ખરીદી શકાય છે. આ ફોનમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. 6.82 ઈંચ HD+ ડિસ્પ્લેવાળા ફોનમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં 6000mAhની બેટરી મળશે. આમાં કંપનીએ UniSoc SC9863A પ્રોસેસર આપ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા! ઈલેક્ટ્રિક કાર લેતા પહેલાં આટલું જાણીલો, નહીં તો 'ડબ્બો' ઘરે લાવ્યાં પછી રોશો!


2) Nokia C01 Plus-
Nokia C01 Plusને રૂ.6,999માં ખરીદી શકાય છે. Flipkart Axis Bank કાર્ડ સાથે 5 ટકા કેશબેક પણ ઉપલબ્ધ છે. ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. તેમાં 5.45 ઇંચની ડિસ્પ્લે છે જેમાં 5 મેગાપિક્સલ રિયર અને 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા છે. આ સ્માર્ટફોનમાં 3000mAhની બેટરી આપવામાં આવી છે.


આ પણ ખાસ વાંચોઃ તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન? આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી! ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી? અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


3) Vivo Y01A-
શાનદાર ફીચર્સ સાથે, તમે આ સ્માર્ટફોનને ફ્લિપકાર્ટ પરથી રૂ.7,999માં ખરીદી શકો છો. જો તમારી પાસે Flipkart Axis Bank કાર્ડ છે તો તમે 5 ટકા વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. આ ફોનમાં 2 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ છે. ફોનમાં 6.51 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. કંપનીએ આ એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલનો રિયર કેમેરા આપ્યો છે. ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરો પણ છે. તેમાં 5000mAhની બેટરી છે.


4) Vivo Y16-
Vivo Y16ની કિંમત ફ્લિપકાર્ટ પર 9,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે. તમે Flipkart Axis Bank કાર્ડ સાથે 5 ટકા કેશબેક પણ મેળવી શકો છો. કંપનીએ આ હેન્ડસેટમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ આપ્યું છે. તે 6.51-ઈંચ HD+ ડિસ્પ્લે, 13MP અને 2MP રીઅર કેમેરા અને 5MP ફ્રન્ટ કેમેરા ધરાવે છે. તેમાં 5000mAh છે અને ફોનમાં MediaTek Helio P35 પ્રોસેસર છે.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ! આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


5) Vivo Y02-
Vivo Y02ને 8,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનમાં 3 GB રેમ અને 32 GB ઇનબિલ્ટ સ્ટોરેજ છે. 8 મેગાપિક્સલનો રિયર અને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા તેને શાનદાર બનાવે છે. તેમાં 5000mAhની બેટરી છે. આ સ્માર્ટફોન MediaTek P22 પ્રોસેસર સાથે પણ હાજર છે.


6) Vivo Y15s-
Vivo Y15sને રૂ.9,499માં ખરીદી શકો છો. 3 જીબી રેમ અને 32 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે, માઇક્રો એસડી કાર્ડની મદદથી તેના સ્ટોરેજને 1 ટીબી સુધી વધારી શકાય છે. ફોનમાં 6.51 ઇંચ HD+ ડિસ્પ્લે સાથે 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ છે. ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ છે. તેની બેટરી 5000mAhની છે.


આ પણ ખાસ વાંચોઃ શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો... પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી! ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?