iphone ખરીદો મફતના ભાવમાં! માત્ર 20 હજાર રૂપિયામાં આપ ખરીદી શકો છો આઈફોન! કેવી રીતે જાણીલો
ટેક દુનિયાની લોકપ્રીય કંપની એપલના મોબાઈલ ફોન ખરીદવા જાણે બધા જ લોકોનું સપનુ હોય છે. પરંતુ ફોન મોંઘો હોવાના કારણે કેટલીક વખત ફોન લઈ નથી શક્તા. જો આપ પણ એપલનો આઈફોન ખરીદવા ઈચ્છો છો. તો આપ માટે ખુશભરી છે. પણ કંપનીનો લોકપ્રીય ડિવાઈસ હોવાથી આઈફોન 12 મીની પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. જેના પછી 60 હજાર રૂપિયાની કિંમતનો ફોન માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.
નવી દિલ્લીઃ Apple iPhone 12 Mini Offers: ટેક દુનિયાની લોકપ્રીય કંપની એપલના મોબાઈલ ફોન ખરીદવા જાણે બધા જ લોકોનું સપનુ હોય છે. પરંતુ ફોન મોંઘો હોવાના કારણે કેટલીક વખત ફોન લઈ નથી શક્તા. જો આપ પણ એપલનો આઈફોન ખરીદવા ઈચ્છો છો. તો આપ માટે ખુશભરી છે. પણ કંપનીનો લોકપ્રીય ડિવાઈસ હોવાથી આઈફોન 12 મીની પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યો છે. જેના પછી 60 હજાર રૂપિયાની કિંમતનો ફોન માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદી શકો છો.
iPhone 12 Mini પર ડિસ્કાઉન્ટ-
જો આપ આઈફોન 12 મીની ખરીદવા ઈચ્છો છો તો આપને જણાવી દઈએ કે આ ડિવાઈસ પર આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર આ ફોન 64 જીબીનું મોડલ 59,900 રૂપિયામાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. અને હવે 9,901 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે માત્ર 49,999 રૂપિયામાં લિસ્ટેડ છે.
માત્ર 20 હજાર રૂપિયામાં ખરીદો ફોન-
આઈફોન 12 મીનીની વાત કરીએ તો આપને આ ફોન ખરીદવા માટે જૂનો ફોન એક્સચેન્જ ઓફરમાં આપવો પડશે. આપને 30 હજાર રૂપિયાની છૂટ મળશે. જેના પછી આપને આ ફોન 20 હજાર રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો. આપ સ્પષ્ટ કરી દઈએ કે એક્સચેન્જ ઑફરમાં મળનારી વેલ્યૂ જૂના ફૉનના મૉડલ નંબર અને કંડિશન પર નિર્ભર કરે છે.
ઉઠાવો બેંક ઑફરનો લાભ-
આઈફોન 12 મીની ખરીદવા માટે આપ RBL બેંકના ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જેના પર 10 ટકા ઈન્સ્ટંટ ડિસ્કાઉન્ટ મળશે.
આઈફોન 12 મીનીની 5.4 ઈંચ ડિસ્પ્લે છે. અને એપલની A14 બાયોનિક ચિપસેટ પર કામ કરે છે. આ ફોન ત્રણ સ્ટોરેજ મૉડલમાં ઉપ્લબ્ધ છે. 64 જીબી, 128 જીબી, 256 જીબી. ફોટોગ્રાફી માટે 12 એમપીનો ડુઅલ કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 12 એમપીનો ફ્રન્ટ કેમેરા પણ છે.