નવી દિલ્હી: લોકડાઉન અને કોરોના મહામારીના કારણે હાલ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યાં છે. પરંતુ આ સમયમાં ઘરેથી કામ કરવામાં અનેક મુશ્કેલીઓ પડી રહી છે. કારણ કે ઈન્ટરનેટ ખુબ સ્લો ચાલે છે. આવામાં અમે તમને જણાવીએ છીએ સુપરફાસ્ટ અને ઝડપથી ચાલતી ઈન્ટરનેટ સર્વિસીઝ અંગે. સૌથી સારી વાત એ છે કે આ બ્રોડબેન્ડ પ્લાન્સનો ખર્ચો પણ ખુબ ઓછો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એરટેલ બ્રોડબેન્ડ(Airtel Broadband)
હાલના સમયમાં બ્રોડબેન્ડ મામલે એરટેલ સૌથી શાનદાર કંપની ગણાઈ રહી છે. કંપની 100 MBPSની સ્પીડ માટે ખુબ જ ઓછા માસિક ભાડું (Monthely Rent) લઈ રહી છે. એરટેલ એકસ્ટ્રીમ ફાઈબર (Airtel Xtreme Fiber) નો માસિક ભાડું માત્ર 799 રૂપિયા છે. તમારે શરૂઆતમાં 150 જીબી માટે 100 MBPSની સ્પીડ મળે છે. 


આ ઉપરાંત તમે આ બ્રોડબેન્ડ સાથે મળેલા લેન્ડલાઈન ફોનથી અનલિમિટેડ (Unlimited Calls) એસટીડી અને લોકલ કોલ પણ કરી શકો છો. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube