Top Google Search 2023 in India: વર્ષ 2023 ના અંતના માત્ર બે અઠવાડિયા પહેલા, ગૂગલે (Google) આ વર્ષની ટોચની સર્ચની યાદી બહાર પાડી છે, જે ભારતમાં લોકો દ્વારા ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવેલા વિષયો, પ્રશ્નો અને રુચિઓ દર્શાવે છે. 'યર ઇન સર્ચ 2023' યાદીમાં તમામ કેટેગરી - સમાચાર, મનોરંજન, મેમ્સ, મુસાફરી, વાનગીઓ અને વધુને આવરી લેવામાં આવે છે. વર્ષની સૌથી વધુ સર્ચ થયેલી ઘટના ચંદ્રયાન-3નું લોન્ચ હતું, જેણે વિશ્વનું ધ્યાન ખેંચ્યું અને ભારતને ચંદ્ર પર ઉતરનાર ચોથો દેશ બનાવ્યો. આ ઘટના એટલા માટે પણ મહત્વપૂર્ણ હતી કારણ કે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કોઈપણ દેશનું પ્રથમ સફળ ઉતરાણ હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્સમાં આ સફેદ પથ્થર રાખવાથી ખેંચાઇ આવે છે માલક્ષ્મી,જીવનમાં ક્યારેય નહી ખૂટે રૂપિયા
પોસ્ટ ઓફિસને બદલે અહીં રોજ 100 રૂપિયા જમા કરો, 5 વર્ષમાં 2.5 લાખ રૂપિયા મળશે


અહીં ટોચની 10 ઘટનાઓની સર્ચ લિસ્ટ આપવામાં આવી છે જેણે ભારતમાં ઇન્ટરનેટ યૂઝર્સમાં ઘણો રસ પેદા કર્યો છે.


1. ચંદ્રયાન-3 (Chandrayaan-3)
2. કર્ણાટક ઇલેક્શન રિઝલ્ટ (Karnataka Election Results)
3. ઇઝરાયેલ ન્યૂઝ (Israel News)
4. સતીશ કૌશિક (Satish Kaushik) 
5. બજેટ 2023 (Budget 2023)
6. તુર્કી ધરતીકંપ (Turkey Earthquake)
7. અતીક અહેમદ (Atiq Ahmed)
8. મેથ્યુ પેરી (Matthew Perry)
9. મણિપુર ન્યૂઝ (Manipur News)
10. ઓડિશા ટ્રેન એક્સિડેન્ટ (Odisha Train Accident)


W W 0 W 1 W... સાઉથ આફ્રીકા પર ચાલી કુલદીપની 'ચાબુક', નોંધાવ્યા આ મોટા રેકોર્ડ્સ
શિયાળામાં રાત્રે મોજા પહેરીને ઉંઘવું જોઇએ કે નહી? જાણો તેના ફાયદા અને નુકસાન


ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી દર્શાવે છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધે પણ યુઝરનું ધ્યાન ખેંચ્યું છે. તમને જણાવી દઈએ કે આ યુદ્ધ 7 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલના વિસ્તારમાં હમાસના ઓપરેટિવ દ્વારા ઓચિંતા હુમલા બાદ શરૂ થયું હતું.


તો બીજી તરફ અભિનેતા અને નિર્દેશક સતીશ કૌશિક અને વિશ્વની પ્રિય સીરીઝ 'ફ્રેન્ડ્સ' કે સ્ટાર મેથ્યુ પેરીનું મૃત્યુ પણ આ યાદીમાં સામેલ છે.


સૌથી મોટો પ્રશ્ન.... દરરોજ કેટલો દારૂ પીવો જોઈએ ? WHOએ કર્યો મોટો ખુલાસો
ચેઈન સ્મોકર છો તો તમે એક દિવસમાં કેટલી સિગારેટ પી શકો? ડોકટરોએ આપી આ ચેતવણી


ગૂગલે (Google) 'યર ઇન સર્ચ 2023' ના પરિણામોને વિવિધ કેટેગરીમાં વિભાજિત કર્યા છે, જેમાં ઇન્ટરનેટ પર સમાચાર અથવા ઇવેન્ટ્સ શોધતી વખતે લોકો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોનો પણ સમાવેશ થાય છે. ChatGPTના પ્રશ્નો, ઇન્સ્ટાગ્રામ અને યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નો આ યાદીમાં સ્થાન પામ્યા છે. તમે નીચે સંપૂર્ણ યાદી જોઈ શકો છો.


1. G20 શું છે? (What is G20) 
2. UCC શું છે? (What is UCC)
3. ChatGPT શું છે? (What is ChatGPT)
4. હમાસ શું છે? (What is Hamas)
5. 28મી સપ્ટેમ્બર 2023ના રોજ શું છે? (What is on 28 September 2023)
6. ચંદ્રયાન 3 શું છે? (What is Chandrayaan 3) 
7. Instagram માં થ્રેડો શું છે? (What is Threads in Instagram)
8. ક્રિકેટમાં ટાઈમ આઉટ શું હોય છે? (What is timed out in cricket)
9. આઈપીએલમાં ઈમ્પેક્ટ પ્લેયર શું છે? (What is impact player in IPL)
10. સેંગોલ શું છે? (What is Sengol)


જતાં જતાં 2023 આપી રહ્યું છે કમાણીની બમ્પર તક, 1 જાન્યુઆરી પહેલાં આવી રહ્યા છે આ IPO
પ્રેમિકાને ફટકારી બાદમાં કાર ચડાવી, સીનિયર બ્યુરોક્રેટના બગડેલા દીકરાનું કારસ્તાન


આ સિવાય "How to" ની યાદીમાં ઘરગથ્થુ ઉપચારથી લઈને ત્વચા અને વાળને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી થતા નુકસાનને રોકવા સુધીના પ્રશ્નો સામેલ છે. તમે અહીં સંપૂર્ણ સૂચિ જોઈ શકો છો.


1. ઘરેલું ઉપચાર દ્વારા ત્વચા અને વાળને સૂર્યના નુકસાનથી કેવી રીતે બચાવશો? (How to prevent sun damage for skin and hair with home remedies)
2. YouTube પર તમારા પ્રથમ 5k ફોલોવર્સ સુધી કેવી રીતે પહોંચવું? (How to reach my first 5k followers on YouTube)
3. કબડ્ડીમાં સારા કેવી રીતે બની શકાય? (How to get good at kabaddi) 
4. કારની માઇલેજ કેવી રીતે વધારવી? (How to improve car mileage)
5. ચેસ ગ્રાન્ડમાસ્ટર કેવી રીતે બનવું? (How to become a chess grandmaster)
6. રક્ષાબંધન પર મારી બહેનને કેવી રીતે સરપ્રાઇઝ કરું? (How to surprise my sister on Rakshabandhan)
7. પ્યોર કાંજીવરમ સિલ્ક સાડી કેવી રીતે ઓળખવી? (How to identify a pure Kanjivaram silk saree)
8. આધાર સાથે PAN લિંક કેવી રીતે તપાસશો? (How to check pan link with Aadhar)
9. WhatsApp ચેનલ કેવી રીતે બનાવવી? (How to create WhatsApp channel)
10. ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક કેવી રીતે મેળવવી? (How to get blue tick on Instagram)


સવારે ખાલી પેટ પી લો આ મસાલાનું પાણી, જાદૂની માફક ઓછું થઇ જશે બલૂન જેવું પેટ
iPhone 15 ના મુકાબલે iPhone 16 માં જોવા મળી શકે છે આ 5 ફેરફાર, મોટી ડિસ્પ્લે પણ!!!


હવે રમતગમતમાં ટોપ સર્ચની યાદી છે, જેમાં ક્રિકેટનો દબદબો રહ્યો છે, જે ભારતમાં સૌથી વધુ ફોલો આવતી રમત છે.
1. ઈન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League)
2. ક્રિકેટ વર્લ્ડ કપ (Cricket World Cup)
3. એશિયા કપ (Asia Cup) 
4. મહિલા પ્રીમિયર લીગ (Women's Premier League)
5. એશિયન ગેમ્સ (Asian Games) 
6. ઈન્ડિયન સુપર લીગ (Indian Super League)
7. પાકિસ્તાન સુપર લીગ (Pakistan Super League)
8. ધ એશેઝ (The Ashes) 
9. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ (Women's Cricket World Cup)
10. એસએ20 (SA20)

ભાડે રહેવા માટે આ છે અમદાવાદના સૌથી સસ્તા વિસ્તારો, જાણી લો એરિયા પ્રમાણે ભાડું
તે 5 ખાસ જગ્યા જ્યાં મની પ્લાન્ટ રાખવાથી બની શકાય છે કરોડપતિ