WhatsApp Feature Update: મેટા-સ્વામિત્વવાળી મેસેજિંગ એપ WhatsApp પોતાના યૂઝર્સ માટે પોલ નામનું નવું ફીચર લઇને આવ્યું છે. 2.22.21.16 ના એન્ડ્રોઇડ અપડેટ સાથે ગ્રુપ ચેટની અંદર જ પોલ ફીચર ઓફર કરવામાં આવશે, તેના લીધે યૂઝર્સ સમય ગુમાવ્યા વિના અને વધુ વાતચીત કર્યા વિના કોઇપણ મુદ્દા પર લોકોનો અભિપ્રાય જાણી શકો છો. તમને જણાવી દઇએ કે WhatsApp ના ગ્રુપમાં આ પ્લ કોઇપણ સમયે ક્રિએટ કરી શકાશે જેને કોઇપણ યૂઝર કરી શકે છે. એડમિન સુધી આ ફીચર સિમિત રહેશે નહી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ ચેટમાં એકવાર પોલ બની ગયા તેના માટે 12 વિકલ્પ મળશે. વપરશકર્તાઓએ જરૂરિયાત અનુસાર વિકલ્પો ઉમેરી શકે છે. એકવાર ગ્રુપના સભોય સાથે મતદાન શેર કર્યા બાદ તે પોતાની પસંદ અનુસાર એક વિકલ્પ સિલેક્ટ કરી શકે છે. 


ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube