અમદાવાદ જિલ્લાનાં ખેડૂતોને બારેમાસ પાણી મળશે. મુખ્યમંત્રી દ્વારા સુએઝ વોટર રિયૂઝ માટેના પ્લાન્ટનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.