પાટણમાં કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. મલેશિયાથી પરત ફરેલા યુવકમાં કોરોનાના લક્ષ્ણ જોવા મળ્યાં છે. પાટણ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે.