કોલ્ડ સ્ટોરેજમાંથી મૃત ગર્ભવતી મહિલાની ડેડબોડી ગાયબ. આ બનાવ છે અમદાવાદની વીએસ હૉસ્પિટલનો. સત્તાવાળાઓ પર મૃતક મહિલાના પરિવારજનોનો આરોપ છે કે કોલ્ડ સ્ટોરેજમાં મહિલાનો મૃતદેહ નથી વીએસ હૉસ્પિટલ. જે મહિલાનો મૃતદેહ ગાયબ થયો છે તે ગર્ભવતી મહિલાનું ડિલિવરી પહેલાં મોત થયું હતું.