YMCA કલબ પાસે કથિત અપહરણના પ્રયાસ નો બનાવ, પાર્શ્વ નામના યુવક અને કેટલાક તેના મિત્રો એ યુવતીને જબરદસ્તી થઈ ખેંચી અને છેડતીનો કર્યો પ્રયાસ, MLA ગુજરાત લખેલી બ્લેક કલર ની 99 નંબરની ક્રેટા કારમાં આવ્યા હતા યુવકો, બનાવ સમયે બીજી પણ કેટલીક કાર હોવાનું સામે આવ્યું