અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે ધારાસભ્યોને ગુજરાતથી રાજસ્થાન લાવવા મુદ્દે કરી ચર્ચા, જુઓ વિગત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સોનિયા ગાંધીના નિવાસ સ્થાને મુલાકાત કરી. ધારાસભ્યોને ગુજરાતથી રાજસ્થાન લાવવા મુદ્દે કરી ચર્ચા.