બનાસકાંઠા RTOના અધિકારી ડી.એસ.પટેલને કેમ કરાયા સસ્પેન્ડ
ZEE 24 કલાકના રિયાલીટી ચેકની અસર, બનાસકાંઠા RTOના અધિકારી ડી.એસ.પટેલને કરાયા સસ્પેન્ડ, અકસ્માત બાદ ઘટનાસ્થળની પણ મુલાકાત ન લેતાં બેદરકારી બદલ રાજ્ય સરકારે સસ્પેન્ડ કરવાનો કર્યો નિર્ણય, અકસ્માતમાં 10 લોકોના થયાં છે મોત