ક્રિકેટ હિતરક્ષક કમિટીના પ્રમુખ દેવેન્દ્ર સુરતીએ ક્રિકેટર મુનાફ પટેલ સામે અરજી કરી છે. દેવેન્દ્ર સુરતીએ નવાપુરા પોલીસને આપી અરજી. મુનાફ પટેલ પર જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ મુકવામાં આવ્યો છે. BCAના ભ્રષ્ટ્રાચાર ઉજાગર કરતા મુનાફે ફોન કરી ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.