પીએમ મોદીના સંબોધનમાં આચાર સંહિતાનો ભંગ કરાયાની થઇ ફરિયાદ
ભારતે હવે પોતાનું નામ અંતરીક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. પીએમ મોદીએ આ જાહેરાત કરતા કહ્યું કે તમામ દેશવાસીઓ માટે આ ગર્વની વાત છે. દેશવાસીઓને એક સંબોધનમાં તેમણે કહ્યું કે થોડા સમય પહેલા આપણા વૈજ્ઞાનિકોએ એલઈઓ એટલે કે લો અર્થ ઓર્બીટમાં એક લાઈવ સેટેલાઈટ તોડી પાડ્યો. માત્ર 3 મિનિટમાં આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. ત્યારે પીએમ મોદીના આ સંબોધનમાં આચાર સહિંતાનો ભંગ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ કરવામાં આવી છે.