આ કંપનીમાં 20 રજા લેવી જરૂરી, વધારે રજા લો તો વધુ સારું...!!!
સામાન્ય રીતે કંપનીઓમાં રજા લેવી એટલે પડકાર કહી શકાય પરંતુ આજે એવી કંપની વિશે જણાવીએ તો એક વર્ષમાં અહીં 20 રજાઓ તો લેવી જ પડે.