બનાવટી ચલણી નોટ મુદ્દે ગુજરાત દેશમાં પ્રથમ, કોંગ્રેસનો આક્ષેપ
બનાવટી ચલણી નોટ મુદ્દે ગુજરાત પ્રથમ ક્રમે હોવાનો કોગ્રેસે આક્ષેપ કર્યો છે. એનસીઆરબી અને રીઝર્વ બેંકના આંકડાને આધારે કોગ્રેસે સરકાર પર પ્રહાર કર્યાં છે. 6.93 કરોડની નકલી ચલણી નોટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ છે. કુલ રકમ પૈકીની ૫૬ ટકા નોટ ૨૦૦૦ની છે.