સુરત: લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમને મળી પહેલી મેચ,મહિલા ટુર્નામેન્ટને અપાઈ લીલી ઝંડી. પુરૂષ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે હજુ જોવી પડશે રાહ. સાઉથ આફ્રિકા અને પ્રેસિડન્ટ ઈલેવન વચ્ચે રમાશે પહેલી મેચ. 25મી સપ્ટેમ્બરના રોજ રમાશે પહેલી મેચ.