કડીમાં ઠાકોર સમાજનાં સમુહ લગ્નમાં ભાષણ દરમિયાન ઠાકોર સમાજનાં બે ધારાસભ્યો વચ્ચે બોલાચાલી થઇ હતી. ભરતજી ઠાકોર અને બળદેવજી ઠાકોર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના પગલે ફરી એકવાર ઠાકોર સમાજનો અસંતોષ સપાટી પર આવ્યો હતો.