અલ્પેશ કથીરિયાને છોડાવવા પોલીસ સ્ટેશનની બહાર જામી પાટીદાર યુવકોની ભીડ, Video
અલ્પેશ કથીરિયાનો થપ્પડનો મામલો સમગ્ર સુરતમાં ગુંજી ઉઠ્યો છે. સમગ્ર સુરતમાં વિરોધનો દાવાનળ ફાટી નીકળ્યો છે. બધા અલ્પેશને મુક્ત કરવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે અલ્પેશ કથીરિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અલ્પેશે કહ્યું કે, મારી જીત થશે અને હું કોર્ટમાં ન્યાયની માંગણી કરશે. અલ્પેશ કથીરિયા વ્યવસાયે વકીલ હોવાથી તે પોતાની દલીલ જાતે જ કરશે.