રાશિફળ 6 એપ્રિલ: આ રાશિના જાતકો માટે સૌભાગ્ય અને ખુશાલી લઈને આવ્યાં છે ચૈત્રી નવરાત્રી
સંવેદનશીલતા ચરમસીમાએ રહેશે. ફાલતુ કામથી દૂર રહીને તમે કામ પર ધ્યાન આપશો. વિચારોમાં ફેરફાર આવશે. પૈસા કમાવવાની તકો સામે આવશે. પૈસાની કોઈ મોટી સમસ્યા ઉકેલાશે. કેટલાક જરૂરી લોકો સાથે મુલાકાત થઈ શકે છે. બિઝનેસમાં મોટો ફાયદો થશે. સાથીઓની મદદ મળશે.