ધારી ગીર પૂર્વના ખાંભામાં સિંહનું મોત થયું છે. ખાંભાની હડાળા રેંજમાં 9 વર્ષના સિંહનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળ્યો છે. વનવિભાગ દ્વારા સિંહના મોતનું કારણ જાણવાની તજવીજ હાથ ધરાઈ છે.