જયંતી ભાનુશાળી હત્યા કેસમાં છબિલ પટેલના રિમાન્ડની માગણી
જયંતી ભાનુશાળી હત્યાકાંડમાં sit ને ખૂબ જ મોટી સફળતા પ્રાપ્ત થઇ છે.. હત્યાકાંડના મુખ્ય આરોપી અબડાસાના નેતા છબીલ પટેલને આજે વહેલી સવારે પોલીસે સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ઝડપી પાડયા છે.. જેથી છબીલ પટેલ ની પૂછપરછમાં હવે ચોંકાવનારો ઘટસ્ફોટ સાથે અન્ય ચહેરાઓ બેનકાબ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ત્યારે પોલીસ ની પ્રાથમિક પૂછ પરછ માજ હત્યા ની કબૂલાત કરી લીધી છે.