પદ્મશ્રી મેળવનાર સુધીર જૈનની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત, જુઓ VIDEO
સરકારી શાળામાં અભ્યાસ કરીને પણ આગળ વધી શકાય છે તે સાબિત કર્યું છે આઈઆઈટી ગાંધીનગર ના ડાયરેક્ટર સુધીર જૈને. યુપીમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ તેઓએ પોતાની કારર્કિદીનીનું સપનું જોયું અને જેને સાકાર પણ કર્યું.