Zee Impect: નુકસાન થેયલા પાકનું ખેડૂતોને મળશે વળતર
Zee 24 કલાકના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું હતું. ખેતરોમાં પાણી ફરી વળતા પંચમહાલના ખેડૂતોને નુકસાન થવાને લઇને ખેતીના પાકનો સર્વે હાથ ધર્યો હતો. જો કે, સંપૂર્ણ સર્વે થઇ ગયા બાદ ખેડૂતો થયેલા નુકસાનનું વળતર ચુકવવામાં આવશે.