ગીર સોમનાથના તાલાલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજથી કેસર કેરીની હરાજીનો થયો પ્રારંભ, ગયા વર્ષ કરતાં આ વખતે ઉત્પાદન ઓછું, 11000 રુપિયામાં વેચાયેલા પહેલાં બોક્સની રકમ ગાયના ફાળામાં અપાઈ