ભાવનગર ખાતે લૂંટ હત્યા નો આરોપી ધવલ સોલંકી ને લઈ ભાવનગર પોલીસનાં દ્વારકા માં ધામાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધવલ અને તેમના સાગરીતો એ દ્વારકામાં કરી ખરીદી.


ગોવાળિયા ધામમાંથી પોલીસ ને હાથ લાગ્યા સી સી ફૂટેજ.


ધવલ સાથે હતા અન્ય પાંચ આરોપી.


સી સી કેમેરા માં આરોપીઓ ની ઓળખ થઈ છતી


ભાવનગર પોલીસ એ ડિવિઝન ની ટીમ ને હાથ લાગી મહત્વની કડીઓ.


ભાવનગરમાં ધવલ અને અન્ય શખ્સો એ ડૉ માંલતી બેન ના ઘરે ૬૫ લાખ ની કરી હતી લૂંટ અને ચોકીદાર ની હત્યા.


પોલીસે જીનવતભરી તપાસ અને નિવેદનો લીધા.અને આરોપીઓ વધુ ક્યાં ક્યાં રોકાણ કરી સુ કર્યું તેમની તપાસ હાથ ધરી છે.