ગોધરાકાંડ પૂર્વાયોજીત, પણ બાદના તોફાનો નહીં: ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે. ત્યારે નાણાવટી પંચે રિપોર્ટમાં શું શું કહ્યું છે તે જાણીએ....