ફ્લાઇટમાં નેટવર્ક તો નથી આવતું તો વાઇ-ફાઇ કેવી રીતે કામ કરે છે? આનો જવાબ તમે વિચારી પણ ન શકો!
ફ્લાઇટની મુસાફરી દરમિયાન મુસાફરોના મોબાઇલમાં નેટવર્ક નથી મળતું. તેની સામે મોટાભાગની ફ્લાઇટમાં કંપનીઓ વાઇફાઇની સુવિધા નથી આપતી. પરંતુ ભારતમાં હવે એર ઇંડિયા જેવી કેટલીક કંપનીઓ ફ્લાઇટમાં વાઇફાઇની સુવિધા આપવા જઇ રહી છે. તો અહીં પ્રશ્ન એ છે કે, હવાઇ માર્ગમાં કોઇ નેટવર્ક ન હોવા છતા પ્લેનમાં કેવી રીતે ચાલે છે વાઇફાઇ...