જાણો, કેવી રીતે શોધી શકશો ખોવાયેલ મોબાઇલ, જુઓ Video
મોબાઇલ (Mobile) ફોન (Phone) ચોરી થાય કે ખોવાઇ જાય તો પાછો મળવાવી આશા ઓછી થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) નોંધાવવા બાદ પણ મોટા ભાગે નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર (Government) તમારો મોબાઇલ શોધવામાં તમને મદદ કરશે. તમારો મોબાઇલ તમને પાછો અપાવવા માટે સરકાર `સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્ર` (central equipment identity register) CEIR ના માધ્યમથી આગળ આવી છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો
મોબાઇલ (Mobile) ફોન (Phone) ચોરી થાય કે ખોવાઇ જાય તો પાછો મળવાવી આશા ઓછી થઇ જાય છે. પોલીસ સ્ટેશનમાં (Police Station) ફરિયાદ (FIR) નોંધાવવા બાદ પણ મોટા ભાગે નિરાશા જ હાથ લાગે છે. પરંતુ હવે આ મામલે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર (Government) તમારો મોબાઇલ શોધવામાં તમને મદદ કરશે. તમારો મોબાઇલ તમને પાછો અપાવવા માટે સરકાર 'સેન્ટ્રલ ઇકવિપમેન્ટ આઇડેન્ટી રજીસ્ટ્ર' (central equipment identity register) CEIR ના માધ્યમથી આગળ આવી છે. વધુ વિગત જાણવા જુઓ વીડિયો