બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત
બનાસકાંઠાના વાવ પંથકમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત છે. હાલમાં વાવના કાસવી ગામની સીમમાં દૈયપ માઇનોર કેનાલમાં 50 ફૂટનું ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા 7 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યું છે અને લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.