દેશભરમાં 23 જેટલી IITની આજે પ્રવેશ પરીક્ષા, 12 હજારથી વધુ બેઠકો માટેની પ્રવેશ પરીક્ષા, ગુજરાતમાં 8 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, IIT રૂરકી લે છે JEEની એડવાન્સ પરીક્ષા, ગુજરાતમાં અનેક શહેરોમાં પરીક્ષા લેવાશે