કમલેશ તિવારી હત્યા કેસ, આરોપીઓના ત્રણ દિવસના રીમાન્ડ મંજૂર
કમલેશ તિવારીની હત્યાનો મામલો મિર્ઝાપુર કોર્ટ ત્રણેય આરોપીઓના 72 કલાક સુધી ના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ મજુર કર્યા.આ કેસ માં લખનઉ પોલીસની ટીમે ત્રણેય આરોપીઓના ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી જે કોર્ટે માન્ય રાખી આજે ગુજરાત ats દ્વારા આરોપી રશીદ પઠાણ, ફેઝાન, અને મૌલાના મોસીન ની ધરપકડ બાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ માટે રજૂ કર્યા હતા..જે મજુર થતા ત્રણેય આરોપી ની કસ્ટડી લખનઉ પોલીસ ને સોંપવામાં આવી છે.