મનોહર પર્રિકર નિધન બાદ ગોવામાં પ્રમોદ સાવંત બન્યા નવા મુખ્યમંત્રી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ ક્યારે થશે રિલીઝ? નવી તારીખની થઇ જાહેરાત, પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર અભિયાનમાં શું છે લેટેસ્ટ અપડેટ ક્યાં થઇ રહ્યો છે વિવાદ? આ ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશ સમાચાર, રમતગમત સમાચાર, વેપાર સમાચાર જાણો... જુઓ ન્યૂઝ વીડિયો