લોકસભા ચૂંટણી 2019: દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળે ભાજપને બાય બાય કર્યું છે. પિતા પરથી ભટોળને કોંગ્રેસે ટિકિટ આપતાં તેઓ બનાસકાંઠા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પિતાને કોંગ્રેસની ટિકિટ મળતાં પુત્ર વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા, જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવીના હાથે કૉંગ્રેસનો ખેસ પહેર્યો, બાદમાં તેમણે શું કહ્યું? જુઓ આ વીડિયો