આખુ ગુજરાત ફરી લો, પણ આવી સ્માર્ટ સરકારી સ્કૂલ નહિ મળે...
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તેના હસ્તકની 387 શાળાઓમાં અભ્યાસ કરતા સવા લાખ જેટલા વિદ્યાર્થીઓનું મેકઓવર શરુ થઈ ચુક્યું છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને પણ સ્માર્ટ લુક અપાઈ રહ્યો છે. આ કાર્ય માટે સ્કુલ બોર્ડની મંજુરી બાદ અમદાવાદમાં હેર કટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ખાનગી સંસ્થા મદદ કરી રહી છે... નારણપુરાની મ્યુનીસીપલ સ્કુલ નંબર 1 અને 2 થી આ નવતર પ્રયોગની શરૂઆત થઈ. સરકારી સ્કુલોમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો ઈચ્છે તેવી સ્ટાઈલમાં તેમના હેર કટ મફતમાં કરવામાં આવી રહ્યા છે.